________________
૯o
જીવાભિગમઉપાંગસૂત્ર • સટીકઅનુવાદ/૨
૩નૈર-૩/૧૧૭ થી ૧૨૯
& પ્રતિપત્તિ-૩-નૈરયિક ઉદ્દેશક-૩ &
- X - X - X - X - X – 0 નરકોદ્દેશક-૨-સમાપ્ત થયો. હવે બીજો આરંભે છે – • સૂત્ર-૧૧૭ થી ૧૨૯ -
[૧૧] ભગવતુ આ રતનપભા પૃedીના નૈરયિક કેવા પ્રકારના પગલા પરિણામોને અનુભવતા વિચરે છે ? ગૌતમ ! અનિષ્ટ યાવત આમામ. એ રીતે આધસપ્તમી સુધી જાણતું.
[૧૧૮] આ સાતમી પૃedીમાં પ્રાયઃ નરવૃષભ, વાસુદેવ, જલચર, માંડલિક, રાજા અને મહારંભી ગૃહસ્થ ઉત્પન્ન થાય છે.
[૧૯] નાસ્કોમાં અંતમુહૂર્ણ, તિર્યંચ અને મનુષ્યોમાં ચાર અંતમુહૂd, દેવોમાં અર્ધમાસ ઉત્કૃષ્ટ વિકવણા કાળ કહ્યો છે.
[૧ર૦] જે પુગલ અનિષ્ટ છે, તે નિયમા તેઓ આહાર કરે છે તેમનું સંસ્થાના નિયમો જઘન્ય અને હુંડ જાણવું.
[૧ર૧] બાધાં નૈરમિકોની વિકુણા અશુભ જ હોય છે. વૈક્રિય શરીર પણ અસંહનીનયુકત અને હુંડ સંસ્થાન હોય છે.
[૧] સર્વે નરક પૃથવીઓમાં અને કોઈપણ સ્થિતિવાળા નૈરયિકનો જન્મ અને નકભવ શાતાવાળો અને દુઃખમય હોય છે.
[૧૩] બૈરયિક જીવમાં કોઈ જીવ ઉપરાત સમયે, પૂર્વ સાંગલિક દેવની નિમિતે, કોઈ શુભ અધ્યવસાયથી અથવા કમનુભાવથી સાતાનું વેદન કરે છે.
[૧૨] સેંકડો વેદનાથી અવગાઢ હોવાથી દુઃખોથી વ્યાપ્ત નાક ઉત્કૃષ્ટ ૫oo યોજન ઉછળે છે.
[૧૫] રાત-દિન દુઃખોથી પચતા નૈરસિકોને નસ્કમાં પલક ઝપકાવવા મક કાળ પણ સુખ નથી, સદા દુ:ખી જ રહે છે.
[૧૬] તૈજસ-કાર્પણ શરીર, સૂક્ષ્મ શરીર અને અપયા જીવો દ્વારા મુકાતા શરીર હજારો ખંડોમાં ખંડિત થઈ વિખરાય છે.
[૧ર નસ્કોમાં નૈરમિકોને અતિશીત-અતિઉtણાતિતૃષા, અતિમુખ, અતિભય અને સેંકડો દુ:ખ નિરંતર રહે છે.
[૧૧૮] આ ગાથાઓમાં ભિન્ન મુહૂર્તા યુગલ, શુભ, અસાતા, ઉપાત, ઉત્પાત, અક્ષી, શરીરનું વર્ણન છે.
[૧૨૯] તે આ નૈરયિકોનું વર્ણન થયું. • વિવેચન-૧૧૭ થી ૧૨૯ :
ભગવન્! રત્નપભા પૃથ્વી નૈરયિકો આહારાદિ પુદ્ગલ વિપાકને પ્રત્યેકને વેદતા વિચારે છે ? ગૌતમ ! અનિષ્ટ આદિ. આ પ્રમાણે અધ:સપ્તમી સુધી કહેવું. એ રીતે વેદના-લેશ્યા-નામ-ગોત્ર-અરતિ-ભય-શોક-ક્ષુધા-વૃષા-વ્યાધિ-ઉચશ્વાસઅનુતપ
ક્રોધ આદિ, મહારાદિ સંજ્ઞા સૂત્રો કહેવાય. આ વિષયોને જણાવતી સંગ્રહણી ગાથાઓ વૃત્તિકારે મૂકી છે. હવે સાતમી નક્કે જનારને બતાવે છે –
આ પરિગ્રહ સંજ્ઞા પરિણામ કથનમાં છેલ્લું સૂત્ર, સાતમી નરક પૃથ્વી વિષયક છે, પછી આ ગાથા છે, તેથી અધ:સપ્તમી પૃથ્વી લીધી છે. તેમાં • x • બહુલતાથી નર વૃષભો, વાસુદેવો, તંદુલ મજ્યાદિ જલચરો, વસુ આદિ માંડલિકો, સુભૂમાદિ ચક્રવર્તી, કાલસૌરિકાદિ મહારંભી ગૃહસ્થીઓ જાય છે.
હવે નકના પ્રસ્તાવથી તિયયાદિનો ઉત્તર વૈક્રિય અવસ્થાનકાળ કહે છે - frગ્ન • ખંડ મુહૂર્ત તે અંતર્મુહૂર્ત. નસ્કોમાં તે ઉત્કૃષ્ટ વિકવણા સ્થિતિકાળ છે, તિર્યચ-મનુષ્યમાં ચાર અંતર્મુહર્ત છે. દેવોમાં અર્ધમાસ કહેલ છે. આ કાળ તીકાદિએ કહેલ છે.
હવે નરકમાં આહારદિ સ્વરૂપ કહે છે – જે અનિષ્ટ પુદ્ગલો છે, તે નિયમથી તેમનો આહાર થાય છે. તેમનું સંસ્થાન હુંડ છે. હુંડ પણ જઘન્ય, અતિ નિકૃષ્ટ, અનિષ્ટ જાણવું. આ ભવધારણીય શરીરને આશ્રીને જાણવું. ઉત્તર વૈકિય સંસ્થાન હવે કહેવાશે.
હવે વિકૃણા સ્વરૂપ કહે છે - બધાં નૈરયિકોની વિક્ર્વણા નિશ્ચિત અશુભ છે. “હું શુભ વિકુવણા કરીશ” એમ તે વિચારે, તો પણ તયાવિધ પ્રતિકૂલ કર્મોદયથી તેમને અશુભ વિકુણા થાય છે. તેમનું ઉત્તર વૈકિય શરીર પણ અસ્થિના અભાવે અસંહનની * તથા કુંડ સંસ્થાન જ હોય કેમકે હુંડ સંસ્થાન નામે ભવ પ્રત્યય. ઉદય હોય છે.
કોઈ જીવ રનપભાથી તમતમાં પર્યન્ત બધામાં જઘન્યાદિ રૂપોમાં અસાતા ઉદય યુક્ત હોય, ઉત્પતિકાળે પણ પૂર્વભવ મરણકાલાનુભૂત મહાદુઃખાનુવૃત્તિથી તેમ કહ્યું. ઉત્પત્તિ પછી પણ અસાતોદય યુક્ત જ સર્વે પણ નિરચભવ છે. જન્મીને લેશમાત્ર પણ સુખને પામે છે. તો પછી ક્યારેક તેમાં સાતાનો ઉદય કઈ રીતે થાય ? તે કહે છે - ઉપપાત કાળે કોઈક સાતા વેદનીય કર્મોદય વેદે છે. જે કોઈ પૂર્વભવમાં દાહ-છેદાદિ વિના સહજ રૂપે મૃત્યુ પામીને અધિક સંક્ષિપ્ત પરિણામી ન હોય, ત્યારે તેને પૂર્વભવમાં બાંધેલ આધિરૂપ દુ:ખ કે ક્ષેત્ર સ્વભાવજા પીડા ન હોય, પરમાધામીકૃત કે પરસ્પરોટીરિત વેદના ન હોય. એ રીતે દુ:ખ અભાવે સાતાને વેદે છે.
કોઈ જીવ દેવ પ્રભાવથી સાતા વેદે છે. જેમ - કૃણવાસુદેવની વેદનાના ઉપશમન માટે બલદેવ નકમાં ગયેલા. આ રીતે પૂર્વમાંગતિક દેવના પ્રભાવથી થોડા સમય માટે નૈરયિક સાતાને અનુભવે છે પછી તો નિયમા ફોગ સ્વભાવના અન્ય-અન્ય વેદના તેમને થાય છે.
અધ્યવસાન નિમિતે સમ્યકત્વ ઉત્પાદ કાળે કે પછી ક્યારેક તથાવિધ વિશિષ્ટ શુભ અધ્યવસાય નિમિતે કોઈ નૈરયિક બાહ્ય ફોગ-સ્વભાવના વેદના છતાં સાતોદય અનુભવે. સમ્યકત્વોત્પાદ કાળે પણ મહા પ્રમોદ ઉપજે છે. પછી પણ ક્યારેક