________________
૩નૈર-૧૮૯
પણ
ત્રણેનું અપાંતરાલ કહેવું. દિશાના ગ્રહણથી ચારે વિદિશા પણ જાણવી. બાકીની પૃથ્વીની બધી દિશા અને વિદિશામાં ચરમ પર્યન્તથી અલોક ક્રમથી નીચે-નીચે ત્રણ ભાગ ન્યૂન યોજન અધિકથી બાર યોજનથી જાણવું. તે આ રીતે – શર્કરાપભા પૃથ્વીમાં - ૪ - વિભાગ ન્યૂન તેરે યોજન, વાલુકાપ્રભામાં ત્રણ ભાગ સહિત તેર યોજન. પંકપભામાં પરિપૂર્ણ ચૌદ યોજન આદિ.
હવે આ રત્નપ્રભાદિના બાર યોજન પ્રમાણ અંતરાલમાં શું છે ? ઘનોદધિ આદિ વ્યાપ્ત છે, તેમાં કેટલાં અપાંતરાલે કેટલાં ઘનોદયાદિ. * * * * * અહીં ત્રણ પ્રકારે વિભાગ છે. વલયાકારે રહેલ ઘનોદધિ, ઘનવાd, તનુવાત. પૂર્વે બધી નરકમૃથ્વીની નીચે ઘનોદધિ આદિનું જે બાહરા છે, તે તેનો મધ્યભાગ છે. પછી પ્રદેશ હાનિથી ઘટતા ઘટતા પોત-પોતાની પૃથ્વી પર્યન્ત તનુતર થઈને પોત-પોતાની પૃથ્વીને વલયાકાચી વેષ્ટિત કરતા રહે છે. તેથી વલય કહેવાય છે. વલયોનું ઉચ્ચત્વ બધે પોતપોતાની પૃથ્વી મુજબ છે. તિળું બાહલ્ય આગળ કહેવાશે. અહીં અપાંતરાલોનો વિભાગ માત્ર કહ્યો છે. - x -
હસ્તે ઘનોદધિ વલય, તિળું બાહરા કહે છે— • સૂત્ર-૯૦ -
ભગવદ્ ! આ રનપભાપૃથ્વીનું ઘનોદધિ વલય બાહલ્યથી કેટલું છે ? ગૌતમ ! છ યોજન... શર્કરાપભાપૃથ્વીનું ઘનોદધિ વલય કેટલું બાહલ્યવાળું છે ? ગૌતમાં ભાગ સહિત છ યોજના તાલુકાપભાની પૃચ્છા - ગૌતમ !
ભાગ ન્યૂન સાત યોજન એ રીતે આ આલાવાથી પંકપભાનું બાહલ્ય સાત યોજન ધૂમપભાનું મિભાગસહ સાત યોજન, તમપભાનું વિભાગ ન્યૂન આઠ યોજન, તમતમ પ્રભાનું આહ.
આ રનપભામૃeતીનું ઘનવાતવલય બાહલ્યથી કેટલું છે ? ગૌતમસાડા ચાર યોજન. શકરાપભાનું ? કોશ ન્યૂન પાંચ યોજના. એ રીતે આ આલાવાથી વાલુકાપભાનું પાંચ યોજન, પંકપભાનું એક કોશ સહિત પાંચ યોજન, ધૂમપભાનું સાડા પાંચ યોજન, તમwભાનું કોશ ન્યૂન છ યોજન, અધસપ્તમી છ યોજના બાહલ્ય છે.
ભગવાન ! આ રતનપભાનું તનુવાત વલય બાહલ્યથી કેટલું છે ? ગૌતમ ! છ કોશ, એ રીતે આ આલાવાથી શર્કાપભાનું પ્રિભાગ સહ છ કોશ, વાલુકાપભાનું સાત કોશ, વંકાભાનું સાત કોશ, ધૂમપભાનું પ્રિભાગ સહ સાત કોશ, તમાપભાનું. મિભાગ ન્યૂન આઠ કોશ, અધઃસપ્તમી-પૃedીનું આઠ કોશ બાહલ્ય કહ્યું છે.
ભગવત્ ! રતનપભાના છ યોજન બાહલ્યવાળા અને બુદ્ધિ કલ્પિત પતરાદિ વિભાગવાળા ઘનોદધિ વલયમાં વણથી કાળ આદિ દ્રવ્ય છે ? હા, છે. ભગવાન ! શર્કરાપભાના સગભાગ છ યોજન બાહલ્ય અને પ્રતરાદિ વિભાગયુકત ઘનોદધિ વલયમાં વણથી કાળા આદિ દ્રવ્ય છે ? હા, છે. આ રીતે અધઃસપ્તમી
૫૮
જીવાભિગમઉપાંગસૂત્ર - સટીકઅનુવાદ/૨ સુધી કહેવું.
ભગવાન ! આ રનપભાના સાડા ચાર યોજન બાહજૂના અને પતરાદિરૂપે વિભકત ઘનવાત વલયમાં વદિ પરિણત દ્રવ્ય છે શું? હા, છે. એ રીતે અધઃસપ્તમી સુધી કહેતું. એ રીતે તનુવાત વલય સંબંધે પોતપોતાના બાહલ્યથી અધઃસપ્તમી સુધી છે.
ભગવન્! આ રતનપભા પૃતીનું ઘનોદધિ વલય કયા આકારે છે ? ગૌતમ / વૃત્ત, વલયાકાર સંસ્થાન સંસ્થિત છે. જે આ નાપભા પૃપીને ચોતરફથી ઘેરીને રહેલ છે. એ રીતે સાતે પૃedીના ઘનોદધિ વલયને કહેવું. વિશેષ એ કે તે પોત-પોતાની પૃedીને ઘેરીને રહેલ છે.
આ રનપભાનું ઘનવાત વલય કયા આકારે છે ? ગૌતમ! વૃત્ત, વલયાકાર, પૂર્વવત યાવતુ જેમ આ રતનાપભાનું ઘનોદધિ વલય ચોતરફથી ઘેરીને રહેલ છે, અધઃસપ્તમી સુધી કહેવું.
આ રનપભાનું તનુવાત વલય કયા આકારે છે ? વૃત્ત-વલયાકાર સંસ્થાન સંસ્થિત યાવતુ જેમ આ રતનપભાનું ઘનતા વલય ચોતરફથી ઘેરીને રહેલ છે, અધઃસપ્તમી સુધી કહેવું.
ભગવાન ! આ રનપભા પૃની કેટલી લાંબી-પહોળી છે 1 ગૌતમ ! અસંખ્યાત હજાર યોજન લાંબી-પહોળી, અસંખ્યાત હજાર યોજન પરિક્ષેપથી છે. એ પ્રમાણે ધસપ્તમી સુધી કહેતું.
ભગવન્ ! આ રતનપભા અંતે અને મધ્ય સત્ર સમાન બાહવાળી છે? હા, ગૌતમ ા છે. અધઃસપ્તમી સુધી કહેતું.
• વિવેચન-૯૦ :
ભગવતી આ રનપભા પૃથ્વી બધી દિશા, વિદિશામાં અને ચરમાંતે ઘનોદધિ વલય કેટલા તીછ બાહચથી છે? ગૌતમાં તિળું બાહલ્ય છે યોજન. આગળ પ્રત્યેક પૃથ્વી યોજનના ત્રિભાગે કહેવી. જેમકે શર્કરપ્રભા સમિભાગ છ યોજન - x • ઈત્યાદિ.
હવે ઘનવાત વલયના તિછ બાહલ્યનું પરિમાણ પ્રતિપાદન કરવા કહે છે - આ રનપ્રભાનું ઘનવાત વલય તિછ બાહચથી સાડા ચાર યોજન છે, તેથી આગળ પ્રત્યેક પૃથ્વીને એકેક ગાઉ વધારવી. તેથી કહે છે – બીજી પૃથ્વી કોશ ન્યૂના પાંચ યોજન, ત્રીજી પૃથ્વી પરિપૂર્ણ પાંચ યોજન, ઈત્યાદિ સૂત્રાર્થવતુ જાણવું.
હવે તનુવાત વલયના તિછબાહ્ય પરિમાણને બતાવતા કહે છે - આ રત્નપ્રભા પૃથ્વીનું તનુવાત વલય બાહાથી કેટલું પ્રમાણ છે ? તિઈ બાહરા છ કોશ છે. તેથી આગળ પ્રત્યેક પૃથ્વી કોશનો ત્રીજો ભાગ વધારવી. તેથી કહે છે - બીજી પૃથ્વી ત્રિ ભાગ સહ છ કોશ, ત્રીજી પૃથ્વી વિભાગ ન્યૂન સાત કોશ ઈત્યાદિ.
તે જ ઘનોદધ્યાદિ વલયોમાં ક્ષેત્રચ્છેદથી કૃષ્ણવર્ણાદિ યુક્ત દ્રવ્ય અસ્તિત્વ પ્રતિપાદન કરે છે. - x પછી ઘનોદધ્યાદિ સંસ્થાના પ્રતિપાદનાર્થે