Book Title: Agam 13 Upang 02 Rajprashniya Sutra Part 01 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
सुबोधिनीटीका सू० १ आमलकल्पानगरीवर्णनम हार्दिकोल्लासकारिणीति यावत् । दर्शनीया रमणीयतया क्षणे क्षणे द्रष्टुयोग्या । अभिरूपा-अभिमतमनुकूल रूपं यस्याः सा तथा, सर्वथा दर्शकजननयनमनोहारिणीति निष्कर्षः प्रतिरूपा-रूप्यते 'एषोऽय' -मिति निश्चीयतेऽनेनेतिरूपमाकारः - प्रति - अभिमतम् असाधारणं रूपं यस्याः सा तथा । तस्याः – ऋद्धत्वस्तिमितत्वादिविशेषणविशिष्टायाः खलु आमलकल्पायाः नगर्याः, बहिः उत्तरपौरस्त्ये--उत्तरपूर्वान्तराले दिग्भागे ईशानकोणे आम्रसालवनम्-आप्रैः सालैश्वातिप्रचुरतयोपलक्षितं वनम् आम्रसालवनम् , तद्वनयोगात् आम्रसालवननामकं चैत्यम् व्यन्तराऽऽयतनम् नाम-प्रसिद्धम् अभवत्-आसीत् । तच्चैत्यं किशम ? इत्याह - · जाव , यावतअत्र - यावच्छब्देन सकलं चैत्यवर्णनमौपपातिकसूत्रवर्णितपूर्णभद्रचैत्यवउल्लास करने वाली थी यावत्-दर्शनीय-रमणीय-होने के कारण क्षण क्षण में देखने के योग्य थी इसका रूप चित्त के अनुकूल होने के कारण अभिरूप थी अर्थात् दर्शकजनों के नयन और मन को हरनेवाली थी प्रतिरूप थी-यह वही है ऐसा निश्चय जिसके द्वारा किया जाता है उसका नाम रूप-आकार है. यह आकार जिसका असाधारण होता है वह प्रतिरूप कहा जाता है यह नगरी भी ऐसी प्रतिरूप थी, ऋद्धस्तिमित आदि विशेषणोंवालीथी इस आमलकल्पानगरी के बाहर उत्तरपूर्वान्तरालदिग्भाग में-ईशानकोने में आम्रसालवन था वह आम्र और सालवृक्षों से प्रचुरमात्रा में उपलक्षित था इस वन में आम्र सालवन नामका चैत्य-व्यन्तरायतन था जो कि प्रसिद्ध था यहां जो यावत् शब्द आया है-उससे यहां यह कहा गया है कि औपपातिकसूत्र में जेसा वर्णन पूर्णभद्र चैत्य का किया गया है वैसा ही वर्णन इसका भी जानना એટલે કે હૃદયને આનંદિત કરનારી હતી, યાવત્ દર્શનેય-રમણીય હોવા બદલ દરેકે દરેક ક્ષણમાં દર્શનીય હતી. તેનું રૂ૫ ચિત્તને ગમે તેવું હતું તેથી તે અભિરૂપ હતી. એટલે કે જેનારાઓની આંખ અને મનને તે આકર્ષનારી હતી. પ્રતિરૂપ હતી. આ તે જ છે, આ પ્રમાણેની ચોકસાઈ જેના વડે થાય છે તેનું નામ રૂ૫-આકાર–છે. આ આકાર જેનો અસાધારણ–શ્રેષ્ટ–હોય છે તેને પ્રતિરૂપ કહેવામાં આવે છે. તે નગરી પણ એવી જ પ્રતિરૂપ હતી સ્તિમિત વગેરે વિશેષણોવાળી આ આમલકલ્પાનગરીની બહાર ઉત્તર પૂર્વ દિશાની વચ્ચેના ઈશાન કોણમાં આમ્ર અને સાલવૃક્ષોથી પ્રચુર પ્રમાણમાં શોભિતહતું આ વનથી સંબંધિત આમ સાલવન નામે ચત્ય-વ્યંતરાયતન -હતું કે જે સર્વત્ર પ્રસિદ્ધ હતું. અહીં જે “યાવત’ શબ્દ આવ્યો છે તેનાથી એ વાત સ્વચ્છ કરવામાં આવી છે કે પપાતિક સૂત્રમાં જેવું વર્ણન પૂર્ણ ભદ્ર ચૈત્યનું
શ્રી રાજપ્રક્ષીય સૂત્રઃ ૦૧