Book Title: Aagam Sankshipta Parichay
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Dipratnasagar, Deepratnasagar

View full book text
Previous | Next

Page 13
________________ नमो नमो निम्मलदसणस्स समवाय [समवाय] आगम प्रकार 'अंगसूत्र' आगमसूत्र ०४ મ- ૦૪. આગમનું સ્વરૂપ: આ આગમમાં સૂત્રો ૧૬૦ છે, ગાથા ૯૩ છે. એ રીતે આ આગમમાં સૂત્રોનું પ્રમાણ કંઈક વિશેષ છે, ગાથા તેના ૫૮% જેટલા પ્રમાણમાં જોવા મળે છે. આગમનો વિભાગ: સમવાય’ આગમમાં એક શ્રુતસ્કંધ છે. જેમાં ૧૦૧ મુખ્ય વિભાગો છે, જેને “સમવાય' કહેવાય છે. સમવાય ૧ થી સમવાય ૧૦૦ સુધી ૧૦૦ (અધ્યયન) છે. ૧૦૧ને પ્રકીર્ણ સમવાય કહે છે, જેમાં ૧૫૦,૨૦૦, ૨૫૦,એ પ્રમાણે કોડાકોડી સમવાયનું વર્ણન છે. આગમનો મુખ્ય વિષય: દ્રવ્યાનુયોગની મુખ્યતાવાળા આ “સમવાય’ આગમમાં કોઈ એક જ વિષય નથી પણ સ્થાન’ આગમની જેમ અનેક વિષયોની માહિતીનો સંગ્રહ છે. તેની સંપૂર્ણ રજુઆત સ્થાન’ આગમની ‘સ્ટાઈલથી જ છે. પણ અહીં માહિતી વિભાજન ૧ થી આરંભીને કોડાકોડી સાગરોપમ સુધી છે. અહી પણ સૂત્રનો આરંભ “આત્મા એક છે' થી આરંભીને તીર્થંકર આદિ ઉત્તમ પુરુષોના નામ પર્યત “સમવાય’ ચાલે છે. અહીં ‘સ્થાનાંગ’ સૂત્ર જેવા જ અનેકવિધ વિષયો સંગ્રહિત છે, તેમાં વિશેષ ધ્યાનાકર્ષક છે. બારે અંગોનું મૂળ સ્વરૂપ, આ ચોવીસીના ૨૪ તીર્થંકરો વિશે અનેકવિધ માહિતી, વર્તમાન અને ભાવિ તીર્થંકરો તથા ચક્રવર્તી આદિના નામ-નગરી-માતા-પિતા આદિ માહિતી, નારકી થી વૈમાનિક સુધીના જીવો વિષે પ્રચૂર વિગતો, ઘણી ઘણી ભૌગોલિક માહિતીઓ, સામાચારી-દશ સ્વપ્નો-અષ્ટાંગ નિમિત્ત વગેરે વગેરે.... આગમનું શ્લોક પ્રમાણ:વર્તમાનકાળે આ આગમના મૂળ શાસ્ત્રને ૧૬૬૭ શ્લોક પ્રમાણ ગણાવેલ છે. '૪૫ આગમ-પરિચય-શ્રેણી [4] . [13].

Loading...

Page Navigation
1 ... 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96