Book Title: Aagam Sankshipta Parichay
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Dipratnasagar, Deepratnasagar

View full book text
Previous | Next

Page 14
________________ આગમ સંક્ષિપ્ત પરિચય [૫] भगवई [भगवती] आगम-सूत्र ०५ यंत्र-०५] अंग-सूत्र ०५ છે થ 0 ૭ 0 0 પ્રેરક:- આગમદિવાકર મુનિશ્રી દીપરત્નસાગરજી [M.Com., M.Ed., Ph.D., શ્રુતમહર્ષિ આ આગમ-યંત્ર છે, જેમાં મધ્યે આગમપુરુષ છે, તેમાં પગ થી મસ્તક સુધીના ૧ થી ૧૨ અંક, દ્વાદશાંગીના સ્થાનો બતાવે છે, ડાબીબાજુના અંક તે અંગસૂત્રના અને જમણી બાજુના અંક ૧૨ થી ૨૩ તેના ઉપાંગસૂત્રના નામ-નિર્દેશ માટે છે, પગ પાસે ૨૪ થી ૩૩ અંકો ૧૦ પયન્નાના, મસ્તક આસપાસ ૩૪ થી ૩૯ અંક છેદસૂત્રના, ચરણ આસપાસ ૪૦ થી ૪૩ અંક મૂલસૂત્રના અને ચરણો નીચે ૪૪, ૪૫ અંક ચૂલિકાના સ્થાનોનો નિર્દેશ કરી રહ્યા છે. [14]

Loading...

Page Navigation
1 ... 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96