Book Title: 108 Parshwanath Tirth Samput Part 02 Author(s): Prashantshekharvijay Publisher: Ugamraj Bhanvarlal Shahji View full book textPage 7
________________ અર્પણ જેમની નસ નસ માં છે, સંયમની ખુમારી.. જેમના શ્વાસોચ્છવાસમી છે, જિનભક્તિ... જેમની કૃપાદ્રષ્ટિ જ, મારા જીવના મુડી... જેમના દમ દમમાં, શાસન પ્રભાવનાનો મંત્ર... જેમના અણુ અણુમાં, સમતા ભાવમતો હોય... મારા આવા પરમ શ્રેષ્ઠ ગુરૂની કૃપા અને અંતરના આશીર્વાદ વિના આત્મકલ્યાણ સંભવ નથી... | સો સો સૂરજ ભલે ઉગે ચંદા ઉગે હજાર... ચંદા સૂરજ ભલે ઉગે પર ગુરૂ બિન ધોર અંધાર... એવા આ ગુરૂદેવ ના ચરણ કમલમાં તેમના ૭૫ માં સંયમ સુવર્ણ મહોત્સવે “શ્રી ૧૦૮ પાર્શ્વનાથ તીર્થ ઈતિહાસ” માળા અર્પણ કરીએ છીએ. શ્રી પ્રેમગુરુ ક્ષાપાત્ર શિષ્યરના પં.શ્રી રત્નશેખર વિ. મ.સા.Page Navigation
1 ... 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 ... 324