Book Title: Yogadraushtina Ajwala Part 3
Author(s): Muktidarshanvijay
Publisher: Vardhaman Seva Nidhi Mumbai

View full book text
Previous | Next

Page 7
________________ - - છે. પ્રત્યેક વ્યક્તિ જે સાધક બનવા ઈચ્છતી હોય તેને તે ધ્યાનથી વાંચવા જેવા અને મનન કરવા જેવા છે જેથી પોતામાં આમાંથી કયા લક્ષણો ખૂટે છે તે વિચારી ને તે પૂર્તિ કરી શકે. વર્તમાનમાં જે વ્યાખ્યાન સંગ્રહના પ્રકાશનો થાય છે. તેમાં નવી ભાત પાડતું આ પ્રકાશન છે. જાણે તત્ત્વજ્ઞાનનો ખજાનો જ જોઈ લ્યો. આશા રાખી શકીએ કે આ જ રીતે અન્ય જે યોગ ગ્રન્થો છે તેના પણ પ્રવચનો આ જ શૈલીમાં પ્રકાશિત થાય અને ગણી શ્રી મુક્તિદર્શનવિજયજી મહારાજના ક્ષયોપશમનો લાભ શ્રી સંઘના તત્ત્વપ્રેમી વર્ગને મળતો રહે એવી શુભેચ્છા - ઓપેરા જૈન ઉપાશ્રય, પાલડી, અમદાવાદ -૭. અસાડ સુદિ - ૧૧. વિ.સં. ૨૦૧૫. શ્રી નેમિ - અમૃત - દેવ - હેમચન્દ્રસૂરિ શિષ્ય પ્રધુમ્નસૂરિ. Jain Education International 2010_05 For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 ... 482