Book Title: Vinay Saurabh
Author(s): Hiralal R Kapadia
Publisher: Vinaymandir Smarak Samiti Rander

View full book text
Previous | Next

Page 12
________________ પ્રકાશકીય છૂટીછવાઈ છપાયેલી કૃતિઓ એકત્રિત કરવામાં પ્રણેતાને સારે એવો પરિશ્રમ કરવું પડે છે અને તેથી એ મહાશયે હૈમપ્રકાશ અને લોકપ્રકાશ જેવા મહાકાય ગ્રંથે સિવાયની તમામ કૃતિઓ એક પુસ્તકરૂપે પ્રકાશિત કરવાની અમને જે સૂચના કરી છે તે ખરેખર શ્રી વિચારવા જેવી છે. પ્રણેતાએ પરિપાક (ઉ.૨૭-૨૮)માં પૂ. ઉપાધ્યાયશ્રીના જીવન અંગેની ખૂટતી વિગતની તથા એમના અનુપલબ્ધ ગ્રંથની ખેજ કરવા અંગે તેમજ પૃ. ૧૮માં ઉપલબ્ધ અપ્રકાશિત ગ્રંથના પ્રકાશન માટે જે સૂચન કર્યું છે તે પણ વિચારવા જેવું છે. અંતમાં વિનયમંદિર તેમજ વિનય-સૌરભ એમ બે સ્મારકની પ્રેરણું આપનારા પ. પૂ. ગુરુવર્યોને તથા વિનય-સૌરભને આકાર આપનાર પ્રણેતા મહાશયને અમે સાનંદ આભાર માનીએ છીએ. ઉભય કાર્ય માટે ઉદાર હાથે સહાય કરનારા દાનવીરો તથા “વિનય-મંદિર' ટૂંક સમયમાં તૈયાર કરનાર સેમપુરા લાભશંકરભાઈ તેમ તે બાંધકામ અંગે શા. સેવંતીલાલ લક્ષ્મીચંદને ઉત્સાહ આ પ્રસંગે ભૂલાય તેમ નથી. અમારી સમિતિને જે કાર્ય શ્રીસંઘે સેપ્યું હતું તે કાર્ય પૂર્ણ કરવા અમે સફળ થયા છીએ તે બદલ હર્ષ પ્રગટ કરીએ છીએ. આ પુસ્તકનું મુદ્રણ વેળાસર કરી આપવા માટે મુદ્રક ધ્રુવકુમાર ન. માલવીને ધન્યવાદ આપીએ છીએ. વિનય મંદિર સ્મારક સમિતિ, રાંદેરના સભ્ય (૧) શા. નગીનદાસ લલ્લુભાઈ ઈચ્છાપરીઆ (૨) શા. છગનલાલ અમથાચંદ (૩) શા. મગનલાલ વીરચંદ (૪) શા. રતિલાલ ચુનીલાલ કાપડીઆ (૫) શા, ભીખાભાઈ તારાચંદ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 ... 156