Book Title: Ver ane Badalo
Author(s): Gopaldas Jivabhai Patel
Publisher: Gujarat Vidyapith Ahmedabad

View full book text
Previous | Next

Page 5
________________ એ કે, વેરની શાંતિ તે બદલાને વિચાર છેડી, “અવેર' દાખવવાથી જ થાય છે, અને તે રીતે જ સાચે બદલે પણ વળી રહે છે. એ બુદ્ધને ઉપદેશ યાદ કરવાની આજે ખાસ જરૂર છે. ચારે બાજુ વેરઝેરને જાણે દાવાનળ પ્રગટયો છે, અને વ્યક્તિઓ તેમ જ આખાં રાષ્ટ્ર તથા રાષ્ટ્રસમૂહ પણ તેના વમળમાં અટવાતાં જાય છે. - રામાયણ અને મહાભારત તથા પુરાણની કથાઓ પેઠે આ કથાઓ આપણુ લેકજીવનની ભાવસૃષ્ટિમાં વણવા જેવી છે. હિંદ ધીમે ધીમે તેને આ અણમૂલ વારસે પાછો યાદ આણીને અપનાવવો જોઈએ. અને ભગવાન બુદ્ધના અવેરના મહા ઉપદેશને લોકગત કરવો જોઈએ. આ ચે પડી ગુજરાતી વાચકેમાં એ કામ કરવામાં પિતાને નાનકડો ફાળો આપશે, એ આશાએ પ્રસિદ્ધ કરી છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 ... 66