Book Title: Ver ane Badalo
Author(s): Gopaldas Jivabhai Patel
Publisher: Gujarat Vidyapith Ahmedabad

View full book text
Previous | Next

Page 24
________________ ભાઈ ભાઈના ઝઘડે ૨૩ અમારા પાક પણ એક જ પાણીથી તૈયાર થાય તેવા છે, એટલે આ પાણી અમને જ લેવા દે !” '' ના, એ નહિ બને ! અમે નહિ લેવા ઈ એ ! ' ' “ અમે પણ નહિ લેવાઈ એ ! ' એવી મેાલાબેાલીમાંથી એકે ઊઠી સામાને તમા લગાવી દીધા. પેલાએ પણ સામા દીધે. એમાંથી વાત વધી; અને પછી તેા એકબીજાના માલિકાના કુળના ગાટાળાએ સામસામા કહી બતાવી, તે ગાળાગાળી અને મારામારી ઉપર આવી ગયા. એમ થાડું વઢી-ઝધડી તેએ પેાતાતાના માલિકા પાસે ફરિયાદ કરતા દાડયા. માલિકા પણ તે સાંભળી હથિયાર લઈ નીકળી આવ્યા અને ની આગળ ભેગા થયા. . “ આવી જાએ, જોઇ એ તે ખરા તમે આવા આવાનું જોર ! ' '' “આવી જાએ, અમે પણ જોઈ એ તમા તેવા તેવાનું જોર ! '' ચાડી વારમાં તલવારા ખેંચાઈ હાત અને સામસામે લાહી રેડાયું હાત. પરંતુ તેવામાં તેની વચ્ચે પડીને એક જણ બેક્ષ્ચા : “ ભાઈ આ, જરા સાંભળેા. આ પાણીની કિંમત કેટલી ગણા છે ? '' Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66