Book Title: Ver ane Badalo
Author(s): Gopaldas Jivabhai Patel
Publisher: Gujarat Vidyapith Ahmedabad

View full book text
Previous | Next

Page 37
________________ B વેર અને અલા હિસાબ? પણ તમે બંને મારા ચુકાદા કબૂલ રાખવા ધંધા, તા જ હું તમારા ઝઘડામાં વચ્ચે પડું ! બંને જળખિલાડીઓ તેના ચુકાદા માથે ચડાવવા કબૂલ થઈ. પછી શિયાળે પેલા માછલાના ત્રણ ટુકડા કર્યાં માથું પહેલીને આપ્યું, પૂંછડું બીજીને આપ્યું, અને વચલા ભાગ પેાતાની મહેનતના બદલા તરીકે લઈ તે રસ્તા પકડયો ! બંને જળખિલાડીઆ માં વકાસીને જોઈ રહી. પછી તેમાંની પહેલી ખાલી કે, જો આપણે બંનેએ સમજીને વચલા ભાગ થાડા થાડા લીધા હાત, તેા આમ એને નવું સૂકું માથું અને ખીજીને ચવડ પૂંછડું ચાવવાને વારા ન આવત! પેલું શિયાળ જ્યારે વચલા ભાગ લઈને પેાતાની શિયાળવી પાસે ગયું, ત્યારે તે રાજી થતી થતી પૂછ્યો લાગી કે, તમે પાણીમાં પેસી શકતા નથી, છતાં ભલભલા માછી-મારના હાથમાં પણ ન આવે તેવા રાહિત માલાના વચલા ભાગ કેવી રીતે લાવ્યા ? શિયાળે કહ્યું ઃ તકરાર પડવાથી પ્રાણીએ નુકસાનમાં ઊતરે છે; બે જળબિલાડીઓની તકરારમાં મને આ ઉત્તમ માલાના ઉત્તમ ભાગ મન્યા છે. બે જણમાં જ્યારે તકરાર પડે છે, ત્યારે તે ત્રીજા પાસે ન્યાય કરાવવા દોડે છે. એ ત્રીજો તેમને કાજી થાય છે અને પેાતાનું પેટ ભરે છે! એ ત્રીજો જેટલું પડાવી જાય છે, તેના દશમા ભાગ પણ જો પેલ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66