Book Title: Ver ane Badalo
Author(s): Gopaldas Jivabhai Patel
Publisher: Gujarat Vidyapith Ahmedabad

View full book text
Previous | Next

Page 45
________________ ४ વેર અને બદલા કરતું નથી. જ્યારે કાઈને આ માર્ગે આવવાનું થાય છે, ત્યારે તે ચાળીસપચાસ માણસાના ઢાળા સાથે આવે છે. પરંતુ આ માણસ ભારે સાહસથી એકલેા ચાલ્યા આવે છે, એ અત્યંત નવાઈની વાત છે. મારે એને બરાબર પાઠ શીખવવા જોઈએ. · આમ વિચારી, તે પેાતાની ઢાલ તથા તલવાર લઇ, વેગથી બુદ્ધ તરફ દાડયો, અને બૂમ પાડીને કહેવા લાગ્યા, ‘હૈ સાધુ, તું ઊભા રહે, ’ યુદ્ધે ચાલ્યા વિના ચાલતાં ચાલતાં જ જવાખ આપ્યા : હૈ અંગુલિમાલ, હું ઊભા છું, અને તું પણ ઊભા રહે!' Jain Education International અંગુલિ માલ ને બુદ્ધનું કહેવું સમજાયું નહિ. તેણે કહ્યું : ‘ હે સાધુ, તું ચાલતા હાવા છતાં, ઊભા છું એમ ક્રમ કહે છે? ’ બુદ્ધુ માલ્યા : ' હૈ અંગુલિમાલ, પ્રાણીમાત્ર પ્રત્યે પૂર્ણ યાવાળા હેાવાથી હું સ્થિર થયા છું; એ અર્થમાં હું ઊભા છું. પરંતુ પ્રાણીઓ વિષે તારા હૃદયમાં જરા પણ For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66