Book Title: Ver ane Badalo
Author(s): Gopaldas Jivabhai Patel
Publisher: Gujarat Vidyapith Ahmedabad

View full book text
Previous | Next

Page 43
________________ વેર અને અલા રાજાને ગળે પણ એ વાત બરાબર ઊતરી. તેણે ઊભા થઈ તરત ગુરુને પ્રણામ કર્યાં, અને પેાતાના રાજ મુગઢ તેમને ચરણે ધરી ઈને કહ્યું કે, · ખરેખર, આપે જ મને રાખ માર્ગે જતા ખચાવીને ક્માતે મરતા બચાવ્યા છે. આ બધું રાજપાટ પણ હું આપને પ્રતાપે જ જીવતા રહી ભાગવી રહ્યો છું. માટે તે બધું આપનું જ છે; આપ તેને સ્વીકાર કરી !' ' αγ ગુરુએ મંદ હસીને કહ્યું : મહારાજ, મારે આ અર્ધું રાજપાટ શું કરવું છે? તે ભલે તમારી પાસે જ રહે. સમજણા રાજાના હાથમાં રાજ્યનું હિત જ થશે. 1. પછી રાજાએ ગુરુના કુટુંબને તક્ષશિલામાંથી તેડાવી મંગાવીને, ગુરુને પેાતાના રાજપુરાહિત બનાવીને, પેાતાના રાજ્યમાં જ રાખ્યા. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66