Book Title: Ver ane Badalo
Author(s): Gopaldas Jivabhai Patel
Publisher: Gujarat Vidyapith Ahmedabad

View full book text
Previous | Next

Page 51
________________ વેર અને અધ્યા તેઓએ પાછા આવી કૈાશલરાજને બધી વાત કહી. પણ આટલા ઉપરથી તેને કાશી ઉપર ચડાઈ કરવા જેટલે વિશ્વાસ ન બેઠા. તેણે બીજા થાડા માણસાને ખીજા એક ગામ ઉપર હુમલા કરવા સાકલ્યા. તેઓને પણ કાશીરા પૈસા આપીને તથા શિખામણ આપીને વિદાય કર્યાં. 10 ત્રીજી વાર પણ એમ જ બન્યું. કાસલરાજને ખાતરી થઈ કે, કાશીના રાજા નર્યાં મૂરખરાજ છે. તેણે મેટા લશ્કર સાથે કાશી દેશ ઉપર ચડાઈ કરી. કાશીના વજીરા અને સેનાપતિ મહાશીલને આ ખખર કહેવા આવ્યા. તેણે માત્ર એટલું જ કહ્યું કે, રાજગાદી માટે મારે કાઈની સાથે લડવું નથી કે કોઈને મારવા નથી. ભલે કાસલના રાજાનેં કાશીનું રાજ્ય પણ જોઈતું હેાય તેા લઈ લે ! કાસલરાજ ધીરે ધીરે સરહદ ઓળંગી મધ્ય દેશ સુધી આવી ગયે, ત્યારે સૌ ફરીથી મહાશીલને કહેવા ગયા. તેાય તેણે પહેલાં જેવા જ જવાબ આપ્યા. પછી તે। કાસલરાજ કાશીના દરવાજા પાસે આવી ગયા. વજીરા ત્રીજી વાર મહાશીલને કહેવા ગયા. પણ તેણે તેા દરવાજા ઉધાડી નાખવાના હુકમ આપ્યા ! કાસલરાજ દરવાજા ઉઘાડા જોઈ નગરમાં દાખલ થયા, અને છેક રાજદરબાર સુધી જઈ પહેાંચ્યા. મહાશીલ ત્યાં પેાતાના હજાર સાથીઓ સાથે રાજની જેમ કામ કરતા બેઠા હતા ! કાસલરાજે હુકમ કર્યો કે, આ બધાને Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66