________________
ૐ
એની લડાઈમાં ત્રીજો ફાવે
મુદ્ ભગવાનના કેટલાક સાધુએ એક ગામના ઉતારામાં ચામાસું કરવા રહ્યા હતા. ગામલેાકેાએ પેાતાની છત પ્રમાણે તેમને ખરછટ કે સુંવાળા એવા કામળા કે કામળી એઢવા પાથરવા આપ્યાં હતાં. ચામાસું પૂરું થતાં સાધુએ પાતપાતાને મળેલી ચીજો સાથે લઈને કે પાછળ મૂકીને ચાલવા લાગ્યા. છેવટે બે સાધુએ અને એ બરછટ ગૂણપાટ તથા એક સુંવાળું ખન્સ પાછળ બાકી રહ્યાં.
હવે તે બે સાધુમાં તકરાર પડી કે, પેલું સુંવાળું ખસ કાણુ લે? તેવામાં તે ગામે થઈને પસાર થતા ઉપનંદ નામે સાધુને તેમણે જોયા. તેઓએ તેને પેાતાને ઘડા પતાવી આપવા વિનંતી કરી. ઉપનંદને આવા ઝધડાઓમાં કાજીપણું કરવાના શાખ હતા, અને તેમાંથી તે લાભ પણ ખાતા. તેણે તરત તે ઝધડાના નિકાલ લાવી આપવાનું કબૂલ કર્યું. બંને સાધુને તેણે પેલાં બે ખરછટ ગૂણપાટમાંથી એક એક વહેંચી આપ્યું, અને તકરાર પતાવી આપવાના મહેનતાણા તરીકે પેલું સુવાળું અનૂસ પાતે રાખી લીધું!
પેલા બે સાધુઓ માં વકાસીને જોતા રહ્યા. પછી જ્યારે તેઓ બુદ્ધ ભગવાનને મળ્યા, ત્યારે તેમણે ઉપનંદ
ર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org