Book Title: Ver ane Badalo
Author(s): Gopaldas Jivabhai Patel
Publisher: Gujarat Vidyapith Ahmedabad

View full book text
Previous | Next

Page 33
________________ વેર અને બદલો મૂંડાવી, હાથમાં કટકે ઠીબ લઈને ભિક્ષા માટે કરનાર ભિક્ષને “માથા-મૂડે' શબ્દમાં ખોટું લગાડવા જેવું શું છે?” એ સાંભળી પેલો જાવામિ બેઃ “વાહ! તમે પિતાની આ ઉપાસિકાને કશો ઠપકે આપવાને બદલે મને શા માટે આ બધું સંભળાવે છે? ભિક્ષને “માથા-મૂડે” કહી સંબધ એ શું યોગ્ય છે?” રીત &માજ vi DIET એટલામાં બુદ્ધ ભગવાને ત્યાં આવી પોંચ્યા. તેમણે આ બધી તકરારનું કારણ પૂછ્યું. વિશાખાએ શરૂઆતથી માંડીને બધું કહી સંભળાવ્યું. ભગવાને વિશાખાને કહ્યું: “મારા શિષ્ય માથાના વાળ મૂંડાવી વિચરે છે, તેટલા માટે જ તારી પૌત્રી તેમને “માથા-મૂંડા” કહી સંધે, એ શું યોગ્ય છે વારુ? ભિક્ષ થનારમાં માથું મૂંડવા સિવાય કે ઠીબ લઈ ભીખ માગવા સિવાય બીજાં કશું જ મહત્વ નથી શું?” Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66