Book Title: Ver ane Badalo
Author(s): Gopaldas Jivabhai Patel
Publisher: Gujarat Vidyapith Ahmedabad

View full book text
Previous | Next

Page 38
________________ કડવી શિખામણ બેમાંથી એક જણ જતા કરવા તૈયાર થાય, ા તકરાર જ ઊભી ન થાય, અને બધા લાભ એ બે જણમાં જે વહેંચાય ! ૭ કડવી શિખામણ બુદ્ધ ભગવાનના એક શિષ્ય બહુ ક્રેાધી અને ચીડિયા હતા. તેની કાઈ ભૂલ બતાવે કે "કાઈ તેને ટાંકે, તા તે તરત ગુસ્સે થતા તેને મારવા તડતા. ભગવાનના જાણવામાં આ વાત આવતાં, તેમણે તેને બેાલાવ્યા અને સમજાવીને કહ્યું કે, આપણી ભૂલ બતાવનાર તા ખરી રીતે આપણા ઉપર ઉપકાર કરે છે; તે બદલ તેના આભાર માનવા જોઈએ. તેને બદલે તું તારી ભૂલ કાઢનાર ઉપર ગુસ્સે થઈ તેને મારવા તડે છે, તેમાં તને પેાતાને જ નુક્સાન છે. આ બાબતમાં કાશીના રાજાની એક વાત છે, તે તું સાંભળ : કાશીના રાજાના પુત્ર બ્રહ્મકુમાર જ્યારે સાળ વર્ષના થયા, ત્યારે તેના પિતાએ તેને એક-તળિયા જોડાની જોડ, તાડછાંનું છત્ર, તથા એક હજાર સિક્કા આપીને કહ્યું કે, • આ લે અને તક્ષશિલામાં ગુરુ પાસે ભણવા જા. ' ખુદ્દ કાશીમાં જ મેટા માટા પડિત હાજર હતા; પણ પ્રાચીન કાળના રાજાએ એમ વિચારતા કે, રાજ્યથી દૂર ગુરુને ત્યાં કુમારીને ભણવા માકલીએ, તેા તેમનું Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66