Book Title: Ver ane Badalo
Author(s): Gopaldas Jivabhai Patel
Publisher: Gujarat Vidyapith Ahmedabad

View full book text
Previous | Next

Page 4
________________ પ્રકાશકનું નિવેદન આ ચાપડી તૈયાર કરવાને વિચાર વડી સરકારે હમણાં શરૂ કરેલી, સમાજશિક્ષણ સાહિત્યને ઉત્તેજન આપવા માટેની ઇનામ-ચેાજના ઉપરથી થયા. એ યેાજના મુજબ આ અગાઉ કેટલીક ચેપડી બહાર પાડી છે, અને ખીજી વિચારાય છે. આ ચેપડી તેમાંની એક છે. ખીજી રીતે જોતાં, આ ચોપડી એક સુઅવસરે બહાર પડે છે. વાચકને ખબર હશે કે, આવતા મે માસમાં આપણે બુદ્ધ ભગવાનની ૨૫૦૦મી જયંતી આંતરરાષ્ટ્રીય પાયા ઉપર ઊજવવાના છીએ. ચુનંદા કેટલીક બૌદ્ધ થાઓના આ સંગ્રહ તે નિમિત્તે એક ઉચિત અને સમયસરનું શોભીતું પ્રકાશન ગણાય. એ કથાએ નાનાં તથા મોટાં સૌને માટે કામની અને રસ પડે એવી છે. આ વાર્તાઓની ભવ્ય સાદાઈ એવી છે કે જગતના સનાતન સાહિત્યમાં તેમને સ્થાન મળવું ઘટે, એમ કહું તે એમાં કાંઈ અત્યુક્તિદોષ નથી જોતા. ' આ સંગ્રહમાં સંધરેલી વાર્તાઓ ભાઈ ગાપાળદાસે જુદાં જુદાં નિમિત્તે અગાઉ લખેલી હતી, તેમાંથી લીધી છે. તે બધી અવેરે જ શ્ચમે વર્' એ જાતના ભગવાન ગૌતમ બુદ્ધના ખાસ ઉપદેશના ઉદાહરણ રૂપ છે. ‘આણે મને માર્યાં, આણે મને ગાળ દીધી, આણે મારું નુકસાન કર્યું. 'એ બધી વાત મનમાં ગાખ્યા કરવાથી માણસ માણસ વચ્ચે વેર ઊભું થાય છે. પરંતુ એ વેરના બદલા લેવા જતાં બદલામાં વેર જ વધે છે. સમાજના વ્યવહારનું ટુંકમાં આ માનસશાસ્ત્ર છે. એટલે, તેમાંથી વિજ્ઞાનશુદ્ધ નીતિસૂત્ર પેદા થાય છે, તે 3 Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 ... 66