Book Title: Ver ane Badalo
Author(s): Gopaldas Jivabhai Patel
Publisher: Gujarat Vidyapith Ahmedabad

View full book text
Previous | Next

Page 16
________________ સ્ વેરની પરંપરા 6 એક ગામમાં એક કુટુંબી પુરુષ મરી જતાં તેને દીકરા ધરનું અને ખેતરનું કામ સંભાળવા લાગ્યા. ઉપરાંત, પેાતાની વિધવા ઘરડી માની બધી સેવાચાકરી પણ તે કરતા. તેની માએ તેને એક દિવસ કહ્યું : ખેતરનું, ધરનું, અને મારું એમ બધાં કામ એકલે હાથે કરવા જતાં તને બહુ ધસારે પડે છે; માટે તું હવે વહુ લાવ. ' છેકરાએ કહ્યું : · મને કશે! ધસારા પડતા નથી; તથા પારકા ઘરની દીકરીને વહુ તરીકે લાવું, તેપણ તે તારી બરાબર સંભાળ રાખશે તેની શી ખાતરી ? તેના કરતાં હુમાં જેમ ચાલે છે તેમ જ ભલે ચાલતું! ' છતાં માએ તા, દીકરાના સુખનેા વિચાર કરી, એક સારા ઘરની કન્યા સાથે તેને પરણાવી દીધા. પરંતુ તે વધુ વાંઝણી નીકળી. તેને કાંઈ સંતાન જ ન થયું. માએ દીકરાને કહ્યું : ‘ તું ફરી પરણ. સંતાન વગર તે! વંશ જાય!' દીકરાએ કહ્યું : ‘તારે તેા ધર સંભાળનાર એક માણસની જરૂર હતી; તે માણસ તને મળ્યું છે. હવે પાછા વંશની ચિંતા કરી, ખીજી વહુ ધરમાં લાવીએ, તા ઘડા જ વહારી લાવવા જેવું થાય ! · ૧૫ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66