Book Title: Vairagyarati
Author(s): Ramnikvijay Gani
Publisher: Yashobharti Jain Prakashan Samiti

View full book text
Previous | Next

Page 11
________________ - पूज्यनाचार्यश्रीमधिजयमोहनसूरीश्वरेभ्यो नमः। - - પૂજ્યપાદ પરમપૂજ્ય આચાર્ય શ્રીમાન વિજયપ્રતાપસૂરીશ્વરજી મહારાજ, તથા પૂજ્યપાદ અમર શાસન પ્રભાવક આચાર્ય શ્રીમદ વિજયધર્મસૂરીશ્વરજી મહારાજ તથા શાસનહિતચિંતક, પરમપૂજય મુનિપ્રવર શ્રીમાન યશવિજયજી મહારાજશ્રીની પ્રેરણાથી સ્થપાએલી " શ્રી યાભારતી જૈન પ્રકાશન સમિતિ ના તૃતીય-બ્રીજ પુષ્પ તરીકે સ્વર્ગસ્થ મહાપાધ્યાય જૈન શાસનના અતિમ જ્યોતિર્ધર, પ્રકાણ્ડવિદાન પૂજ્યપાદ શ્રીમદ યવિજયજી મહારાજે સંસ્કૃત ભાષામાં પલરૂપે રચેલા " વરાયતિ' નામના મન્યનું પ્રકાશન કરતાં આનંદ થાય છે. આ ગ્રન્થનું સંપાદન પૂજ્ય મુનિરાજ શ્રી વિજયજી મહારાજની વિનંતીથી ઉચ્ચ કોટિના સંશોધક, અનેક ગ્રન્થના સંપાદક, પુરાતત્વવિદ્દ, પરમપૂજ્ય આગ પ્રભાકર સુનિવર શ્રી પુણ્યવિજયજી મહારાજના આદેશથી, તેઓશ્રીની ઉપસંપદામાં રહેલા, સેવાભાવી વિદ્વાન મુનિરાજ પં. શ્રી રમણિકવિ છે. મહારાજે ખંતપૂર્વક કર્યું છે અને વળી તેઓશ્રીએ પિતાનું સંપાદકીય નિવેદન પણ લખી આપ્યું છે. આ ગ્રન્થની મૂલ પ્રતિની ખેજ પૂ. આગમ પ્રભાકરશીજીએ કરી છે તે બદલ પૂજ્ય આગમ પ્રભાકરશીજી તથા સંપાદક મુનિશ્રીને અમે અત્યંત આભારી છીએ. ફક્ત અત્યન્ત દુઃખની વાત એ છે કે, આ ગ્રન્થનું પ્રકાશન થાય, તે પહેલાં જ તેઓશ્રી છાણી મુકામે સમાધિપૂર્વક કાલધર્મ પામ્યા. જેથી આ પ્રકાશન જેવા આપણી વચ્ચે હાજર નથી. - યદ્યપિ " ગ્રન્થ સમર્પણ” વિધિની પ્રથા સંસ્થાએ શરૂ નથી કરી. એમ છતાં સંપાદકશ્રીએ આ ગ્રન્થ થાન-મશાનમૂર્તિ સ્વ. પૂજ્ય મુનિવર્ય શ્રી હંસવિજયજી મહારાજને સમર્પણ કર્યો છે. અમે પણ તે માટે હર્ષની લાગણી વ્યક્ત કરીએ છીએ. આ ગ્રન્ય એક વરસ પહેલાં જ પ્રકાશિત થઈ શક્યો હેત, પરંતુ પ્રધાન વ્યવસ્થાના 1 મુનિ શ્રી યશોવિજયજી મહારાજનું સ્વાથ્ય એકાએક બગડતાં, ઊભી થએલી આપની મુશ્કેલીના કારણે પ્રસ્તાવના વગેરે લખવાનું દસ મહિના સુધી બની ન શકયું. હવે આંખ સ્વસ્થ બનતાં તે સર્વ કાર્ય પૂર્ણ થયું છે. આ કન્યની વિસ્તૃત માહિતી પૂર્ણ, મનનીય પ્રસ્તાવના પૂજ્યશ્રીએ લખી આપી તે બદલ તેઓશ્રીને આભાર માનીએ છીએ, અને વાચકને પ્રથમ પ્રસ્તાવના જોઈ જવા ખાસ ભલામણ કરીએ છીએ. અમારી આ સમિતિના સંપાદકીય કે પ્રકાશકીય કાર્યવાહીના પ્રધાન સમાદક કે વ્યવસ્થાપક પ્રવિણ કલારત્ન વિદ્વવર્ય મુનિવર થી યોવિજલજી પ્રહારજ છે, પોતાનું આરોગ્ય કાર્યક્ષમ અને અગક્ષમ ન હોવા છતાં એકલા હાથે હાની-મ્હોટી અનેક જવાબદારી વહન કરી ક્ષ છે. એટલું જ નહિં ૫ણુ યશભારતી ઉપરાંત, જૈનચિત્ર કલા નિદર્શન અને જૈન સંસ્કૃતિ કલાકેન્દ્ર આ બંને સંસ્થાની, તથા અન્ય સમાજ કલ્યાણને લગતી, કલાઓને લગવી વિવિધ જવાબદારીઓ પર તેઓ સંભાળી રહ્યા છે તેથી ખને

Loading...

Page Navigation
1 ... 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 ... 316