________________ બીજી બાજુ અન્ય સંપાદક અને સાથીદારોને સહકાર મેળવવાના છે. છતાં, સરળતા ન મળવાના કારણે ઉપાધ્યાયજીના પ્રકાશનકાર્યમાં જોઈએ તેવી ઝડપ . પ નથી બીજી બાજુ સંસ્થાની આદિ શક્તિ એવી છે કે તે સમર્થ કરિ રોકીને કાર્ય કરાવી શકે તેમ પણ નથી. પૂજ્યશ્રીના અમુક ગ્રન્થ એવા છે કે જેનું ભાષાંતર કરીને છાપવામાં આવે તે ઘણું ઉપયોગી થાય. પણ એમાં સુપર ભાષામાં ભાષાંતર કરી શકે તેવી વ્યકિત એની આપણે ત્યાં ખૂબ તંગી પ્રવર્તે છે. છે તેઓ બન્યાન્ય કાર્યરત છે અને ભાષાંતરને ખર્ચ પણ આ યુગમાં નાનેરુને થતે સ્થી, એટલે તન મનના સહકાર સામે સારો એવો ધનને સહકાર સંગતપણે સમાજ તરફથી મળશે તે જ આ કાર્યમાં વેગ લાવી શકાશે અને વ્યવસ્થિત રીતે કાર્ય ચલાવી શકાશે. આ માટે એ દિશામાં આર્થિક સહાય માટે એક નિવેદન બહાર પાડવાનું નક્કી કર્યું છે. શ્રદ્ધા છે કે સમાજ તરફથી સારો સહકાર મળી રહેશે. જૈન શ્રીસંધના ટ્રસ્ટના શાખાતાઓ તથા અન્ય ટ્રસ્ટે ઉદારતાથી આર્થિક ફાળો આપે તેવી નમ્ર વિનંતિ છે. પરમપૂજ્ય આચાર્યદેવ તથા પૂજ્ય મુનિવરોને નમ્રભાવે વિનંતી કે અમારું કાર્ય એ આપનું જ કાર્ય છે. 5. ઉપાધ્યાયજી ભગવાન સહુના હતા અને સહુથી વધુ ઉપકાર તે એમને શમણુસંધ ઉપર કર્યો છે તે આપશ્રી શ્રી સંઘને પ્રેરણા આપી અમારા સત્કાર્યને મદદરૂપ બનશે. જે આપશ્રી પ્રત્યે સમ્પાદક-સંશોધનમાં ફાળો આપી શકે તેમ છે તે અમને જણાવવા હાર્દિક પ્રાર્થના છે.. કાય વિશાળ છે અને એક વ્યક્તિની શક્તિ અને સમય પરિમિત છે માટે અમોએ ઉપરોક્ત વિનંતી કરી છે. આ કાર્યમાં સહાયક થનારા વસંતપ્રેસને માલીકન, પ્રફ સંશોધન, પૂ. મુનિવર શ્રી વાચસ્પતિવિજયજી મહારાજને તથા મહાવીર વિદ્યાલયના સેવાભાવી ગૃહપતિ શ્રી કાન્તિભાઈ કોરાનો આભાર માનીએ છીએ. ભાઈ શ્રી કોરા આ સંસ્થા પ્રત્યે પહેલેથી જ સારો સહકાર આપતા રહ્યા છે તે બદલ અને તથા પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે સહાયક થનારા સહુને આભાર માનીએ છીએ. લી.. ચંદુલાલ વર્ધમાન શાહ યાભારતી જૈન પ્રકાશન સમિતિના મંત્રી