Book Title: Upmiti Bhav Prapancha Katha Part 03
Author(s): Pravin K Mota
Publisher: Gitarth Ganga

View full book text
Previous | Next

Page 473
________________ ૪૫ર ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૩ | તૃતીય પ્રસ્તાવ मया जयस्थले स्फुटवचनो नाम महत्तमः, गतः कियानपि कालो, न निवृत्तोऽसौ, ततः प्रहिता मया तद्वार्तोपलम्भार्थं पुरुषाः, तैश्चागत्य निवेदितं यथा-देव! तज्जयस्थलं सर्वं भस्मीभूतं दवदग्धस्थलमात्रमधुना वर्तते, छिन्नमण्डलं च तत्, तेन न विद्यन्ते प्रत्यासनाऽन्यान्यग्रामनगराणि, अरण्यप्रायः सोऽधुना देशो वर्तते, तथा वार्तामात्रमपि नास्माभिरुपलब्ध, कथं तत्तथाभूतं संजातमिति । ततो मया चिन्तितं-हा कष्टमहो कष्टं, किं पुनरत्र कारणम्? किमकाण्ड एव तत्रोत्पातागारवृष्टिर्निपतिता? किं वा पूर्वविरुद्धदेवेन भस्मीकृतं नगरम्? उत मुनिना केनचित्कोपाग्निना दग्धम् ? आहोस्वित् क्षेम(त्र)वह्निना चौरादिभिर्वा? ततश्चाऽविज्ञातपरमार्थः ससन्देहः शोकापनश्च स्थितोऽहमेतावन्तं कालं, अधुना भगवति दृष्टे संजातः शोकापनोदः, स सन्देहः पुनरद्यापि मे नापगच्छति, तमपनयतु भगवानिति । રાજા દ્વારા જયસ્થલ સંબંધી પ્રશ્ન એટલામાં રાજા વડે વિચારાયું – કેવલજ્ઞાનદિવાકર એવા આ ભગવાન છે. આમને કંઈ અશેય નથી. આથી આત્મીય સંદેહને ભગવાનને હું પૂછું. અથવા ભગવાન મારા સંદેહને અને જિજ્ઞાસાને જુએ જ છે. આથી મારા અનુગ્રહથી કહો. તેથી ભગવાન સૂરિ વડે ભવ્ય જીવોના બોધ માટે રાજા કહેવાયો – હે મહારાજ ! વાણીથી પૂછ. રાજા વડે કહેવાયું – હે ભગવંત ! જે આ મારી પુત્રી મદનમંજૂષા છે, આના પઘરાજાના પુત્ર નંદિવર્ધનકુમારના દાન માટે મારા વડે જયસ્થલમાં સ્કૂટવચન નામનો મહત્તમ મોકલાયો હતો. કેટલોક કાળ ગયો. આ પાછો આવ્યો નથી. ત્યારપછી મારા વડે તેની વાર્તાના ઉપલંભ માટે પુરુષો મોકલાયા. અને તેઓએ આવીને નિવેદન કર્યું. જે આ પ્રમાણે – હે દેવ ! જયસ્થલ સર્વ ભસ્મીભૂત અગ્નિથી બળેલ સ્થલ માત્ર હમણાં વર્તે છે. અને છિન્નમંડલવાળું તે છે. તેથી પ્રત્યાસન્ન અન્ય અન્ય ગ્રામનગરો નથી. અરણ્યપ્રાયઃ હમણાં તે દેશ વર્તે છે. તે કેવી રીતે તેવા પ્રકારનું થયું ? એ પ્રકારની વાત માત્ર પણ અમારા વડે ઉપલબ્ધ નથી. તેથી મારા વડે વિચારાયુ=અરિદમન રાજા વડે, વિચારાયું – હા કષ્ટ છે, અહો કષ્ટ છે. અહીં-આ રીતે તે નગરના લાશમાં, કારણ વળી શું છે ? અકાંડ જ ત્યાં=જયસ્થલ નગરમાં, ઉત્પાતઅંગારની વૃષ્ટિ પડી ? અથવા પૂર્વવિરુદ્ધ દેવ વડે નગર ભસ્મીભૂત કરાયું? અથવા કોઈ મુનિ વડે કોપાગ્નિથી બાળી નંખાયું? અથવા ક્ષેત્રઅગ્નિથી અથવા ચોરાદિ વડે બાળી નંખાયું? તેથી અવિજ્ઞાત પરમાર્થવાળો=તે નગરના લાશના વિષયમાં નહીં જાણનાર પરમાર્થવાળો, સંદેહવાળો, શોકથી હું આટલો કાળ રહેલો છું. હવે ભગવાન જોવાયે છતે શોક દૂર થયો, મારો તે સંદેહ હજી પણ જતો નથી. ભગવાન તેને દૂર કરો. आचार्यकृतसमाधानम् भगवताऽभिहितं-महाराज! पश्यसि त्वमेनं पर्षदः प्रत्यासत्रं नियन्त्रितं पश्चाद् बाहुबन्धेन निबद्ध

Loading...

Page Navigation
1 ... 471 472 473 474 475 476 477 478 479 480 481 482 483 484 485 486 487 488 489 490 491 492 493 494 495 496 497 498 499 500 501 502 503 504 505 506 507 508 509 510 511 512 513 514 515 516 517 518 519 520