Book Title: Upmiti Bhav Prapancha Katha Part 03
Author(s): Pravin K Mota
Publisher: Gitarth Ganga

View full book text
Previous | Next

Page 498
________________ ४७७ ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૩ | તૃતીય પ્રસ્તાવ द्वितीयत्यागे तृतीयत्यागस्य सफलता Cोs: किं तुयोऽयं त्यागस्तृतीयस्य, द्वितीयस्य च घातनम् । कुटुम्बकस्य राजेन्द्र! प्रथमस्य च पोषणम् ।।२१।। एतत्त्रयं परिज्ञाय, कृत्वा श्रद्धानमञ्जसा । अनुष्ठाय च वीर्येण, भूयांसो मुनिपुङ्गवाः ।।२२।। भवप्रपञ्चान्निर्मुक्ताः, सर्वद्वन्द्वविवर्जिताः । स्थित्वा स्वाभाविके रूपे, मोदन्ते मोक्षवर्तिनः ।।२३।। त्रिभिर्विशेषकम् બીજા કુટુંબના ત્યાગમાં ત્રીજા કુટુંબના ત્યાગની સફળતા सोडार्थ : પરંતુ હે રાજેન્દ્ર! જે આ ત્રીજાનો ત્યાગ, બીજા કુટુંબનું ઘાતન અને પ્રથમ કુટુંબનું પોષણ આ ત્રણને જાણીને શ્રદ્ધાન કરીને, શીઘ વીર્યથી સેવીને ઘણા મુનિપુંગવો ભવપ્રપંચથી મુકાયેલા સર્વ વંદ્વથી રહિત સ્વાભાવિક રૂપમાં રહીને=આત્માના સ્વાભાવિક સ્વરૂપમાં રહીને, મોક્ષમાં વર્તતા मानं पाभे छे. ॥२१थी २३॥ श्लोक : तदिदं दुष्करं कर्म, किं तु पर्यन्तसुन्दरम् । एवं व्यवस्थिते भूप! कुरुष्व यदि रोचते ।।२४।। टोडार्थ: તે આ=અત્યાર સુધી વર્ણન કર્યું તે આ, દુષ્કર કર્મ છે, પરંતુ પર્યત સુંદર છે ફળથી સુંદર छे. मा प्रभाएो व्यवस्थित eld छते है रात ! ये छ तो 5२. ॥२४।। cोs : नृपतिराहशिष्टं भगवता पूर्वं, कुटुम्बद्वयमादिमम् । अविच्छिन्नं प्रवाहेण, सदाऽनादिभवोदधौ ।।२५।।

Loading...

Page Navigation
1 ... 496 497 498 499 500 501 502 503 504 505 506 507 508 509 510 511 512 513 514 515 516 517 518 519 520