Book Title: Upmiti Bhav Prapancha Katha Part 03
Author(s): Pravin K Mota
Publisher: Gitarth Ganga

View full book text
Previous | Next

Page 504
________________ ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૩ | તૃતીય પ્રસ્તાવ શ્લોકાર્થ ઃ – રાજા વડે વિચારાયું – ખરેખર, વિજ્ઞાત તત્ત્વવાળો, શ્રદ્ધાથી ક્ષાલિત માનસવાળો હું છું. તેથી મને અહીં=ગુરુએ કહેલા કર્મમાં નક્કી અધિકાર છે. ૪૫।। શ્લોક ઃ ततो राजा समुद्भूतवीर्योल्लासो यतीश्वरम् । પ્રામ્ય પાયોરેવું, મૈં પ્રાદ વિહિતાચ્નતિઃ ।।૪૬।। શ્લોકાર્થ : તેથી=રાજાએ આ પ્રમાણે ચિંતવન કર્યું તેથી, વીર્યના સમુદ્ભૂત ઉલ્લાસવાળો રાજા યતીશ્વરને પાદમાં પ્રણામ કરીને આ પ્રમાણે કરાયેલી અંજલિવાળો તે કહે છે=આગળમાં કહે છે એ પ્રમાણે કહે છે. II૪૬] શ્લોક ઃ यदादिष्टं भदन्तेन, किल कर्मातिनिर्घृणम् । તવદં સ્તુમિચ્છામિ, નાથ! યુઘ્નનનુાયા ।।૪।। ૪.૩ શ્લોકાર્થ ઃ જે અતિ નિઘૃણકર્મ ભદંત એવા તમારા વડે આદેશ કરાયું, તે હે નાથ ! તમારી આજ્ઞાથી હું કરવા ઈચ્છું છું=પ્રથમ કુટુંબને પોષવા માટે, બીજા કુટુંબના સંહાર માટે, ત્રીજા કુટુંબના ત્યાગ કરવા અર્થે હું તમારી અનુજ્ઞાથી ઇચ્છું છું. [૪૭] શ્લોક ઃ सूरिणोक्तं महावीर्य ! युक्तमेतद् भवादृशाम् । अनुज्ञातं मयाऽपीदं, ज्ञातं तत्त्वं त्वयाऽधुना ।।४८ ।। શ્લોકાર્થ : સૂરિ વડે કહેવાયું – હે મહાવીર્ય ! આ=નિઘૃણકર્મ કરવું એ, તમારા જેવાને યુક્ત છે. મારા વડે પણ આ અનુજ્ઞા જ છે=કરવા માટે અનુજ્ઞા જ છે. તમારા વડે હમણાં તત્ત્વ જ્ઞાત થયું. I૪૮|| विमलाभिप्रायः श्रीधरस्य राज्ये स्थापना च ततः सरभसेन नरपतिना विलोकितं पार्श्ववर्तिनो विमलमतेर्मन्त्रिणो वदनं, आदिशतु देव इति ब्रुवाणोऽसौ स्थितः प्रह्वतया । नृपतिनाऽभिहितं- 'आर्य! त्यजनीयो मया राज्यस्वजनदेहादिसङ्गः निहन्तव्या भगवदादेशेन रागादयः, पोषणीयान्यहर्निशं ज्ञानादीनि, गृहीतव्या भागवती दीक्षा, तो

Loading...

Page Navigation
1 ... 502 503 504 505 506 507 508 509 510 511 512 513 514 515 516 517 518 519 520