________________
ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૨ / દ્વિતીય પ્રસ્તાવ
सिताम्बरधरो धीरः, सितभूषणभूषितः । सितपुष्पभरापूर्णः, सितचन्दनचर्चितः ।।३८ ।। युग्मम्
શ્લોકાર્ધ :
કેવી રીતે સમર્પણ કરાયો ? તેથી કહે છે કે શ્વેતવસ્ત્રને ધારણ કરનાર, સિતભૂષણોથી ભૂષિત શ્વેત આભૂષણોથી ભૂષિત, શ્વેત પુષ્પનાં આભરણોથી પૂર્ણ, શીતલ ચંદનથી ચર્ચિત, ઘીર એવો ભવ્યપુરુષ કર્યો છે કૌતુકનો સત્કાર જેણે એવો તે ભવ્યપુરુષ, સદાગમને પરિપૂજન કરીને તેમના શિષ્યપણાથી નિવેદિત કરાયો=અર્પણ કરાયો. ll૩૭-૩૮ll શ્લોક :
ततो महाप्रमोदेन, विनयेन विनेयताम् ।
प्रपन्नस्तस्य पुण्यात्मा, कलाग्रहणकाम्यया ।।३९।। શ્લોકાર્ચ -
તેથી મહપ્રમોદથી વિનયપૂર્વક ક્લાગ્રહણ કામનાથી તેમની સદાગમની, વિનેયતાને શિષ્યપણાને, પુણ્યાત્મા એવા તેણે સ્વીકારી. ll૧૯ll શ્લોક :
ततो दिने दिने याति, स पार्श्वे तस्य धीमतः ।
सदागमस्य जिज्ञासुः, सार्द्ध प्रज्ञाविशालया ।।४।। શ્લોકાર્થ :
ત્યારપછી પ્રજ્ઞાવિશાલાની સાથે જિજ્ઞાસુ એવો તે દિવસે દિવસે બુદ્ધિમાન એવા તે સદાગમની પાસે જાય છે. Ioll શ્લોક :
अन्यदा हट्टमार्गेऽसौ, लीलयाऽऽस्ते सदागमः ।
સમવ્યપુરુષોડષ્ય, યુa: પ્રજ્ઞાવિશાનયા ૪૨ાા શ્લોકાર્ચ -
અન્યકાળે આ સદાગમ હટ્ટમાર્ગમાં=બજારમાર્ગમાં, લીલાપૂર્વક બેઠેલા છે, પ્રજ્ઞાવિશાલાથી યુક્ત તે ભવ્ય પુરુષ સદાગમની પાસે બેઠેલા છે. II૪૧II