Book Title: Upmiti Bhav Prapancha Katha Part 02
Author(s): Pravin K Mota
Publisher: Gitarth Ganga

View full book text
Previous | Next

Page 127
________________ ૧૧૦ ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૨ | દ્વિતીય પ્રસ્તાવ શ્લોકાર્ચ - તેથી થોડી અભિવ્યક્ત ચૈતન્યવાળો થયો તેથી, હું ગુટિકાદાન દ્વારા જ ત્યારપછી તે સ્વભાર્યા વડે=ભવિતવ્યતા વડે, અશુચિના સ્થાનમાં મહાપાપ એવો હું કૃમિરૂપ કરાયો. ITI શ્લોક : मूत्रान्त्रक्लेदजम्बालपूरिते जठरे स्थितम् । માં પત્તી વિશાનાક્ષી, તતઃ સા પરતુતિ ારા શ્લોકાર્ચ - મૂત્ર, અંગ, ક્લેદ, જમ્બાલથી પૂરિત જઠરમાં રહ્યો. તેથી મને જોતી વિશાલાક્ષી એવી તેનું ભવિતવ્યતા, તોષને પામે છે. રા. શ્લોક : कदाचित्सारमेयादिदुर्गन्धिव्रणकोटरे । मामन्यकृमिजालेन, संयुतं वीक्ष्य मोदते ।।३।। શ્લોકાર્થ : ક્યારેક સારમેય આદિ દુર્ગધિ વ્રણના કોટરમાં-કૂતરા આદિની દુર્ગધિમાં, અન્યકૃમિજાલની સાથે મને જોઈને પ્રમોદ પામે છે=ભવિતવ્યતા પ્રમોદ પામે છે. Imall શ્લોક : व!ऽपघसरायेषु, लोलमानं सुदुःखितम् । मां दृष्ट्वा कृमिभावेन, तुष्टाऽभूद् भवितव्यता ।।४।। શ્લોકાર્ચ - વિષ્ટાના ફેંકવાનાં સ્થાનો આદિમાં કૃમિભાવથી લોલમાન સુદુઃખિત મને જોઈને ભવિતવ્યતા તુષ્ટ થઈ. |૪| શ્લોક : जलूकाभावमापाद्य, गुटिकादानतस्तथा । ममत्थं चाकरोद् दुःखं, हसन्ती सह मायया ।।५।। શ્લોકાર્ચ - અને ગુટિકા દાનથી જલૂકાભાવને પ્રાપ્ત કરાવીને અને માયાની સાથે હસતી એવી ભવિતવ્યતાએ મને આ પ્રમાણે દુઃખને કર્યું. પII

Loading...

Page Navigation
1 ... 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146