Book Title: Upmiti Bhav Prapancha Katha Part 02
Author(s): Pravin K Mota
Publisher: Gitarth Ganga
View full book text
________________
૧૨૦
ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૨ / દ્વિતીય પ્રસ્તાવ
શ્લોકાર્ચ -
વળી, કાલથી તે નગરમાં નિરંતરપણાથી પૂર્વકોટિથી, કંઈક અધિક ત્રણ પલ્યોપમ ઉત્કૃષ્ટ હું રહ્યો. ર૯ll શ્લોક :
असंज्ञिसंज्ञिरूपेण, पर्याप्तेतरभेदतः ।
तदेवं नगरे तत्र, नानाकारैविडम्बितः ।।३०।। શ્લોકાર્ચ -
આ રીતે તેનગરમાં પંચાક્ષપશુસંસ્થાન નગરમાં, સંજ્ઞી અસંજ્ઞી રૂપથી અને પર્યાપ્ત અપર્યાપ્તના ભેદથી, જુદા જુદા આકારે વિડંબના કરાયો. Ilol
अन्यदा कुरङ्गरूपः संपादितोऽहं भवितव्यतया, स्थितो यूथमध्ये तरलिततारं भयेन निरीक्षमाणो दशापि दिशः, उत्प्लवमानस्तरुशिखराणीतश्चेतश्च पर्यटामि, यावदेकेन लुब्धककुमारकेण कलध्वनिना प्रारब्धं गीतं, ततस्तेनाक्षिप्तं मृगयूथं, परित्यक्तमुत्प्लवनं, निरुद्धा चेष्टा, निश्चलीकृतानि लोचनानि, निवृत्तः शेषेन्द्रियव्यापारः, संजातः कर्णेन्द्रियमात्रनिमग्नोऽन्तरात्मा, ततो निष्पन्दमन्दीभूतं तत्तादृशं हरिणयूथमवलोक्याभ्यर्णीभूतो व्याधः, प्रगुणीकृतं कोदण्डं, सन्धितस्तत्र शिलीमुखः, बद्धमालीढं स्थानकं, ईषदाकुञ्चिता कन्धरा, समाकृष्टो बाणः कर्णान्तं यावत्, ततो मुक्तेन तेनाराद्भागे वर्तमानोऽहं निर्भिद्य पातितो भूतले। अत्रान्तरे जीर्णा मे पूर्वदत्ता गुटिका, ततो जीर्णायां तस्यां हरिणभवनिबन्धनभूतायामेकभववेद्यायां गुटिकायां दत्ता ममान्या गुटिका भवितव्यतया।
અચદા ભવિતવ્યતા વડે હરણ રૂપ હું સંપાદન કરાયો. યૂથમાં રહેલો ભયથી ચકળવકળ દસેય દિશામાં જોતો, કૂદકા મારતો, વૃક્ષો અને શિખરોમાં આમતેમ હું ફરતો હતો. એટલા કાળમાં કોઈ એક શિકારી કુમાર વડે કલ=સુંદર, ધ્વનિથી ગીત પ્રારંભ કરાયું. ત્યારપછી તેના વડેઃશિકારી કુમાર વડે, મૃગલાઓનો સમુદાય આક્ષિપ્ત કરાયો, કૂદકા મારવાનું ત્યાગ કરાયું, ચેષ્ટા વિરુદ્ધ થઈ, લોચન નિશ્ચલ કરાયાં. શેષઈન્દ્રિયોનો વ્યાપાર વિરુદ્ધ થયો. કર્ણેન્દ્રિયમાત્ર નિમગ્ન અંતરાત્મા થયો. સ્પંદ રહિત મંદ થયેલા તેવા પ્રકારના તે હરણના યુથને જોઈને શિકારી તીર મારવા માટે સન્મુખ થયો, બાણ પ્રગુણ કરાયું. ત્યાં=બાણમાં, શીલીમખ=બાણ, સંધાન કરાયું, લીન થયેલા સ્થાનિકે બાંધ્યું તીર સન્મુખ કરાયું, કંઈક કંધરા ઊંચી કરાઈ, બાણ કાન સુધી ખેંચાયું, ત્યારપછી મુકાયેલા એવા તેના વડે આગળના ભાગમાં વર્તતો એવો હું ભેદાઈને ભૂમિતલમાં પડાયો. અત્રાંતરે મારી પૂર્વભવમાં અપાયેલી ગુટિકા જીર્ણ થઈ, તેથી હરણના ભવના કારણભૂત એક ભવધ ગુટિકા જીર્ણ થયે છતે ભવિતવ્યતા વડે મને અવ્ય ભવની ગુટિકા અપાઈ.

Page Navigation
1 ... 135 136 137 138 139 140 141 142 143 144 145 146