Book Title: Upmiti Bhav Prapancha Katha Part 02
Author(s): Pravin K Mota
Publisher: Gitarth Ganga
View full book text
________________
૧૧૯
ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૨ / દ્વિતીય પ્રસ્તાવ શ્લોકાર્ચ -
અને કાગડા, ઉલૂક આદિ રૂપ પક્ષીઓમાં મધ્યચારી એવા સંખ્યાતીત દુઃખો મારા વડે સહન કરાયાં. IIરપII શ્લોક :
असंख्यजनसङ्कीर्णे, तदेवं तत्र पत्तने ।
जलस्थलनभश्चारी, संजातोऽहं कुले कुले ।।२६।। શ્લોકાર્ય :
આ રીતે અસંખ્યજનથી સંકીર્ણ તે નગરમાં–પશુસંસ્થાન નામના નગરમાં, જલચર, સ્થલચર અને નભસંસારી એવો હું દરેક કુલોમાં થયો. રિકી શ્લોક :
अन्यच्च - तस्मिन् पञ्चाक्षपशुसंस्थाने नगरेसप्ताष्टवारा रूपाणि, नैरन्तर्येण कारितः ।
नीतस्ततोऽन्यस्थानेषु, तत्रानीतः पुनस्तया ।।२७।। શ્લોકાર્ચ -
અને બીજું તે પંચાક્ષપશુસંસ્થાનનગરમાં સાત આઠ વાર રૂપોને નિરંતર કરાવાયો ત્યારપછી અન્ય સ્થાનોમાં=બેઈન્દ્રિય આદિ ભવોમાં, લઈ જવાયો ફરી તેણી વડે=ભવિતવ્યતા વડે, ત્યાં=પંચાક્ષપશુ સંસ્થાનનગરમાં, લવાયો. ll૧૭l શ્લોક :
एवं च स्थितेशेषेषु सर्वस्थानेषु, गत्वा गत्वाऽन्तराऽन्तरा ।
મથા તત્ર પુરેડનત્તા:, વૃતા વિશ્વના શારદા શ્લોકાર્ચ -
આ પ્રમાણે નિરંતર હોતે છતે સાત આઠ વાર નિરંતરથી પંચાક્ષપશુસંસ્થાનનગરમાં ભવો કરીને અન્ય અન્ય સ્થાનોમાં હું ભવિતવ્યતા વડે લઈ જવાયો આ પ્રમાણે હોતે છતે, શેષ સર્વ સ્થાનોમાં વચવચમાં જઈ જઈને મારા વડે તે નગરમાં અનંતા રૂપની વિડંબના કરાઈ. ll૨૮ll. શ્લોક :
कालतस्तुस्थितश्च नैरन्तर्येण, परं पल्योपमत्रयम् । अहं तत्र पुरे किञ्चित्साधिकं पूर्वकोटिभिः ।।२९।।

Page Navigation
1 ... 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146