Book Title: Upmiti Bhav Prapancha Katha Part 02
Author(s): Pravin K Mota
Publisher: Gitarth Ganga
View full book text
________________
ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૨ / દ્વિતીય પ્રસ્તાવ
૧૧૭
શ્લોક :
जलस्थलनभश्चाराः, स्पष्टचैतन्यसंयुताः ।
संज्ञिनस्तेऽभिधीयन्ते, गर्भजा इति वा बुधैः ।।१७।। શ્લોકાર્થ :
જલચર, સ્થલચર, નભચર, સપષ્ટ ચેતવ્યથી સંયુક્ત તેઓ સંજ્ઞી કહેવાય છે. અથવા બુધો વડે ગર્ભજ છે એથી સંજ્ઞી કહેવાય છે. ll૧૭ll શ્લોક :
ये पुनस्तत्र विद्यन्ते, स्पष्टचैतन्यवर्जिताः ।
असंज्ञिन इति ख्यातास्ते सम्मूर्छनजा जनाः ।।१८।। શ્લોકાર્ચ -
જે વળી ત્યાં=પંચાક્ષ પશુસંસ્થાનમાં, સ્પષ્ટ ચેતન્ય વર્જિત વિદ્યમાન છે તેઓ સંમૂચ્છિમથી થનારા જીવો અસંજ્ઞી એ પ્રમાણે કહેવાયા છે. ll૧૮II શ્લોક :
ततोऽहं तेषु संजातः, स्पष्टचैतन्यवर्जितः ।
पञ्चाक्षो नाम विख्यातो, गुटिकायाः प्रभावतः ।।१९।। બ્લોકાર્ધ :
ત્યારપછી હું=અનુસુંદર ચક્રવર્તીનો જીવ, સ્પષ્ટ ચેતન્ય વર્જિત તેઓમાં=અસંજ્ઞીમાં, ગુટિકાના પ્રભાવથી પંચાક્ષ પંચેન્દ્રિય, નામથી ઓળખાતો થયો. ll૧૯ll શ્લોક :
रटनुच्चैविना कार्य, दर्दुकारधारकः ।
केलिप्रियतया तत्र, भार्ययाऽहं विनाटितः ।।२०।। શ્લોકાર્ચ -
કાર્ય વગર બૂમો પાડતો દેડકાના આકારને ધારણ કરનારો ત્યાં=અસંજ્ઞી પંચેન્દ્રિયમાં, કેલિ પ્રિય એવી ભાર્યા વડે=ભવિતવ્યતા વડે, હું નચાવાયો. I૨૦II શ્લોક :
તત્ર ૨ - सम्मूर्च्छनजमध्ये-रूपैरेवमसंख्येयैर्धमयित्वा ततस्तया । विहितो गर्भजाकारधारकोऽहं महेलया ।।२१।।

Page Navigation
1 ... 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146