Book Title: Upmiti Bhav Prapancha Katha Part 02
Author(s): Pravin K Mota
Publisher: Gitarth Ganga
View full book text
________________
૧૧૨
ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૨ / દ્વિતીય પ્રસ્તાવ
શ્લોક :
पुनश्च गुटिकां दत्त्वा, कृत्वा शङ्ख महोदधौ ।
मामेषा शाङ्खिकैश्छिन्नं, रटन्तं वीक्ष्य तुष्यति ।।१०।। શ્લોકાર્ચ -
અને વળી ગુટિકાને આપીને મહાસમુદ્રમાં શંખને કરીને આ ભવિતવ્યતા, શાંખિકો વડે છેડાયેલા રડતા એવા મને જોઈને તોષ પામે છે. II૧૦II શ્લોક :
तदेवं पाटके तत्र, वर्तमानः स्वभार्यया ।
अपरापररूपेण, संख्यातीतं विडम्बितः ।।११।। શ્લોકાર્ચ -
આ રીતે તે પાડામાં=બેઈજિયના પાડામાં, વર્તતો સ્વી વડે=ભવિતવ્યતા વડે, અપર અપરરૂપથી સંખ્યાતીત ભવો સુધી વિડંબિત કરાયો. ll૧૧]
त्रीन्द्रियत्वावाप्तिः अन्यदा पुनर्यथेष्टचेष्टयैव प्रयुक्ता भवितव्यतया ममान्यगुटिका, नीतोऽहं तत्सामर्थ्येन द्वितीये पाटके, तत्र चाष्टकुलकोटिलक्षस्थायिनोऽसंख्येयास्त्रिकरणनामानो गृहपतयोऽधिवसन्ति। ततोऽहमपि तेषां मध्ये संपन्नस्त्रिकरणो गृहपतिः।
સંસારી જીવને તેઈન્દ્રિયપણાની પ્રાપ્તિ વળી, અત્યકાળમાં ભવિતવ્યતા વડે યથેષ્ટચેષ્ટાથી જ મને અન્ય ગુટિકા અપાઈ=મારી તેવી ભવિતવ્યતાને કારણે મને તેવો જ કર્મબંધ થાય તેવો જ અધ્યવસાય કરાવે, મારા દ્વારા એક ભવવેદ્ય કર્મનું નિર્માણ કરીને મને અન્ય ભવની ગુટિકા અપાઈ. તેના સામર્થ્યથી=ભવિતવ્યતા વડે અપાયેલી ગુટિકાના સામર્થ્યથી, હું બીજા પાડામાં=વિકસેન્દ્રિયના ત્રણ પાડામાંથી તેઈન્દ્રિયરૂપ બીજા પાડામાં, લઈ જવાયો. ત્યાં આઠલાખ ક્રોડ કુલસ્થાયિ અસંખ્યાતા ત્રણ કરણ રામવાળા ગૃહપતિઓ વસે છે. તેથી હું પણ તેઓમાં ત્રિકરણવાળો એવો ગૃહપતિ થયો. શ્લોક :
ततश्च
यूकामत्कुणमत्कोटकुन्थुरूपविवर्तिनम् । पिपीलिकादिरूपं च, कृत्वा मां भवितव्यता ।।१।।

Page Navigation
1 ... 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146