Book Title: Upmiti Bhav Prapancha Katha Part 02
Author(s): Pravin K Mota
Publisher: Gitarth Ganga

View full book text
Previous | Next

Page 130
________________ ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૨ / દ્વિતીય પ્રસ્તાવ ૧૧૩ पर्यटन्तं बुभुक्षार्तं, पिष्यमाणं च बालकैः । दग्धं दृष्ट्वा तथातोषादाऽऽनन्दमवगाहते ।।२।। શ્લોકાર્ય : અને તેથી હું ત્રણ ઈન્દ્રિયવાળો થયો તેથી, જૂ, માંકડ, મકોડાં, કુંથ રૂ૫ વિવર્તનને અને પિપીલિકાદિ રૂપને કરીને ભટકતા, બુભક્ષાથી આર્ત, પિસાતા, બાળકો વડે દગ્ધ એવા મને જોઈને તે પ્રકારના તોષથી=મારું એક સામ્રાજ્ય ચાલે છે એ પ્રકારના તોષથી, ભવિતવ્યતા આનંદનું અવગાહન કરે છે. ll૧-ચા શ્લોક : तदेवं पाटके तत्र, गुटिकादानपूर्वकम् । असंख्यवाराः पापोऽहं, कारितो नैकरूपताम् ।।३।। શ્લોકાર્ધ : આ રીતે તે પાડામાં=બીજા પાડામાં ગુટિકાદાનપૂર્વક પાપી એવો હું અસંખ્યવાર અનેકરૂપતાને કરાવાયો. II3II चतुरिन्द्रियत्वावाप्तिः શ્લોક : अथान्यदा पुनर्दत्ता, गुटिका मम हेलया । तृतीये पाटके नीतस्तयैवोचितहेलया ।।४।। સંસારીજીવને ચઉરિન્દ્રિયપણાની પ્રાપ્તિ શ્લોકાર્ય : હવે, અન્યથા ફરી હેલાથી=લીલાથી, મને ગુટિકા અપાઈ, ઉચિત હેલાથી તેણી વડે-તે ભવિતવ્યતા વડે, તૃતીય પાટકમાં લઈ જવાયો. ||૪|| શ્લોક : कोटिलक्षकुलानां च, वसन्ति नव तत्र ये । असंख्यास्तेषु विद्यन्ते, चतुरक्षाः कुटुम्बिनः ।।५।।

Loading...

Page Navigation
1 ... 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146