Book Title: Upmiti Bhav Prapancha Katha Part 02
Author(s): Pravin K Mota
Publisher: Gitarth Ganga
View full book text
________________
૧૧૪
ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૨ | દ્વિતીય પ્રસ્તાવ
શ્લોકાર્ચ -
ત્યાં-ત્રીજા પાડામાં, જે નવ લાખ ક્રોડ કુલો વસે છે. તેઓમાં ચાર ઈન્દ્રિયવાળા અસંખ્યાતા કુટુંબીઓ વસે છે. I ull શ્લોક :
ततोऽहमपि संजातश्चतुरक्षः कुटुम्बिकः ।
पतङ्गमक्षिकादंशवृश्चिकाकारधारकः ।।६।। શ્લોકાર્ચ -
તેથી હું પણ ચાર ઈન્દ્રિયવાળો પતંગ, મક્ષિકા દંશ, વીંછી આકારને ધારણ કરનારો કુટુંબિક થયો. Isll શ્લોક :
सोढानि तत्र दुःखानि, नानाकाराणि तिष्ठता ।
निर्विवेकजनादिभ्यो, मर्दनादिविधानतः ।।७।। શ્લોકાર્ચ -
ત્યાં=ીજા પાડામાં, રહેતા એવા મારા વડે નિર્વિવેક એવા લોકો આદિથી મર્દન આદિ કરવાને કારણે અનેક પ્રકારનાં દુઃખો સહન કરાયાં. ll૭ના શ્લોક :
जीर्णे जीर्णे पुनर्दत्त्वा, गुटिकामपरापराम् ।
असंख्यरूपैस्तत्रापि, पाटके नाटितस्तथा ।।८।। શ્લોકાર્થ :
વળી, જીર્ણ જીર્ણ થયે છતે ગુટિકા જીર્ણ જીર્ણ થયે છતે, અપર અપર ગુટિકાને આપીને, અસંખ્યરૂપો વડે તે પણ પાટકમાં તે પ્રકારે નાટક કરાવાયો. III શ્લોક –
भूयो भूयश्च तेष्वेव, पाटकेषु विवर्त्तनम् ।
संख्यातीतानि वर्षाणां, सहस्राणि विधापितः ।।९।। શ્લોકાર્ય :
ફરી ફરી તે જ પાડાઓમાં=બેઈન્દ્રિય, તેઈન્દ્રિય, ચઉરિન્દ્રિય રૂ૫ પાડાઓમાં, સંખ્યાથી અતીત હજારો વર્ષો સુધી હું વિવર્તન કરાવાયો. IIII

Page Navigation
1 ... 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146