Book Title: Upmiti Bhav Prapancha Katha Part 02
Author(s): Pravin K Mota
Publisher: Gitarth Ganga
View full book text
________________
૮૮
ઉપમિતિભવપ્રપંચો કથા ભાગ-૨ | દ્વિતીય પ્રસ્તાવ
કરનારું કર્મ વિષેશથી લોકસ્થિતિ સાથે જોડાયેલું છે.
આથી જ=હું લોક સ્થિતિ અનુસાર જીવોને અવ્યભવમાં નિયોજન કરું છું આથી જ, તેના દ્વારથી તે નિયોજનની ક્રિયા દ્વારથી તક્તિયોગ એ પ્રમાણે લોકમાં હું પ્રસિદ્ધ છું અને હમણાં સદાગમથી કેટલાક પણ લોકો મુકાવાયા છે, તેથી હું ભગવતી લોકસ્થિતિ વડે તમારી પાસે તેટલા લોકોને લાવવા માટે=અસંવ્યવહાર નગરમાંથી સંવ્યવહાર નગરમાં લાવવા માટે, અહીં મોકલાયો છું, આ સાંભળીને=મારા આવવાનું પ્રયોજન સાંભળીને, તમે પ્રમાણ છો ! ત્યારપછી જે પ્રમાણે ભગવતી આજ્ઞા કરે છે એ પ્રમાણે મહત્તમ અને બલાધિકૃત વડે તેમનું શાસન સ્વીકારાયું તે મોકલવા યોગ્ય જીવોને લઈ જવા માટે અનુજ્ઞા અપાઈ.
अनादिनिगोदस्थितलोकसंख्याः ततोऽपि महत्तमेनोक्तम्-भद्र! तन्नियोग! तावदुत्तिष्ठ दर्शयामो भद्रस्यासंव्यवहारनगरलोकप्रमाणं येन गतः सन् निवेदयसि त्वं तद्देवपादेभ्यः, कालान्तरेऽपि येन न भवति तेषां लोकविरलीभवनचिन्ता, तनियोगेनोक्तम्-यदाज्ञापयत्यार्यः। ततः समुत्थितास्त्रयोऽपि नगरं निरीक्षितं, दर्शिताः समुच्छितकरेण पर्यटता तीव्रमोहोदयेनाऽसंख्येया गोलकनामानः प्रासादास्तन्नियोगस्य, तन्मध्यवर्तिनश्चासंख्येया एव दर्शिताः निगोदनामानोऽपवरकाः, ते च विद्वद्भिः साधारणशरीराणीत्यभिधीयन्ते, तदन्तर्भूताश्च दर्शिता अनन्ता लोकाः। ततो विस्मितस्तन्नियोगः, उक्तो महत्तमेन-भद्र! दृष्टं नगरप्रमाणम्? स प्राह-सुष्ठु दृष्टं, ततः सहस्ततालमट्टहासेन विहस्य तीव्रमोहोदयेनोक्तम्-पश्यत विमूढतां सदागमस्य, स हि किल सुगृहीतनामधेयस्य देवस्य कर्मपरिणामस्य संबन्धिनं लोकं निर्वाहयितुमभिलषति, न जानीते वराकस्तत्प्रमाणं, तथाहि-अत्र नगरे तावदसंख्येयाः प्रासादाः, तेषु प्रत्येकमसंख्येया एवापवरकाः, तेषु चैकैकस्मिन्ननन्तलोकाः प्रतिवसन्ति, अनादिरूढश्चास्य सदागमस्यायं लोकनिर्वाहणाग्रहरूपो ग्रहः, तथापि तेनेयता कालेन निर्वाहयता यावन्तोऽत्रैकस्मिन्नपवरके लोकास्तेषामनन्तभागमानं निर्वाहितं, ततः केयं देवपादानां लोकविरलीभवनचिन्ता? तनियोगेनोक्तम् सत्यमेतद्, अस्त्येव चायं देवस्याप्यवष्टम्भः, विशेषतः पुनर्युष्मद्वचनमेतदहं कथयिष्यामि। अन्यच्चोक्तं भगवत्या लोकस्थित्या यथा-न भवता कालक्षेपः कार्यः, तत्संपाद्यतां शीघ्रं तदादेश इति, ततः स्थितावुत्सारके महत्तमबलाधिकृतो, महत्तमेनोक्तम्-केऽत्र प्रस्थापनायोग्याः? इति।
અનાદિ નિગોદ સ્થિત લોકની સંખ્યા ત્યારપછી પણ મહત્તમ વડે કહેવાયું. હે ભદ્ર તક્તિયોગ ! તું ઊભો થા, અમે ભદ્રને અસંવ્યવહાર નગરમાં લોકનું પ્રમાણ બતાવીએ જ કારણથી ગયેલો છતો=સ્વામી પાસે ગયેલો છતો, સ્વામીને તે=

Page Navigation
1 ... 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146