Book Title: Upmiti Bhav Prapancha Katha Part 02
Author(s): Pravin K Mota
Publisher: Gitarth Ganga

View full book text
Previous | Next

Page 107
________________ ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૨ | દ્વિતીય પ્રસ્તાવ निगोदात्मकापवरकस्थितजीवानां परस्परस्नेहः अत्यन्ताबोधः प्राह-आर्य! किमत्र बहुनाऽऽलोचितेन? ज्ञाप्यतामेष व्यतिकरो नागरलोकानां, दीयतां पटहकः, क्रियतां घोषणा, यथा देवकर्मपरिणामादेशेन कियद्भिरपि लोकैरितः स्थानात्तदीयशेषस्थानेषु गन्तव्यमतो येषामस्ति भवतां तत्र गमनोत्साहः ते स्वयमेव प्रवर्तन्तामिति, ततोऽनुकूलतया शेषस्थानानामुत्सङ्कलिता वयमिति च मत्वा भूयांसो लोकाः स्वयमेव प्रवर्तिष्यन्ते, ततो विशेषतो नेयलोकसंख्यां दृष्ट्वा पृष्ट्वा च तनियोगं तेषां मध्याद्येऽस्मभ्यं रोचिष्यन्ते तानेव तावत्संख्यान् प्रहिष्याम इति। महत्तमेनोक्तं- भद्र! स्वयमपि परिचितस्य भक्तिं न जानीषे त्वं, यतोऽमीभिोकैर्न कदाचिदृष्टं स्थानान्तरमतो न जानन्ति तत्स्वरूपमपि, किम्पुनस्तस्यानुकूलताम् ? अनादिप्रवाहेण चाव वसन्तो रतिमुपगताः खल्वेते, तथाऽनादिसम्बन्धेनैव रूढस्नेहाः परस्परं नेच्छन्ति वियोगं, तथाहि-पश्यतु भद्रो, येऽत्र लोका एकैकस्मिन्नपवरके वर्तन्ते तेऽतिस्निग्धतयाऽऽत्मनो गाढं सम्बन्धमुपदर्शयन्तः समकमुच्छ्वसन्ति, समकं निःश्वसन्ति, समकमाहारयन्ति, समकं निर्हारयन्ति, एकस्मिन् म्रियमाणे सर्वे म्रियन्ते, एकस्मिन् जीवति सर्वेऽपि जीवन्ति, तत्कथमेते स्थानान्तरगुणज्ञानरहिता एवंविधप्रेमबद्धात्मानश्च स्वयमेव प्रवतिष्यन्ते? तस्मादपरः कश्चित्प्रस्थानोचितलोकपरिज्ञानोपायश्चिन्त्यतां भवतेति। ततः पर्याकुलीभूतो बलाधिकृतः किमत्र विधेयमिति। નિગોદ આત્મક ભોંયરામાં રહેલ જીવોના પરસ્પરના સ્નેહનું સ્વરૂપ અત્યંતઅબોધ કહે છે – હે આર્ય આમાં કોણ અવ્યવહારરાશિમાંથી અન્યત્ર મોકલવા યોગ્ય છે એમાં, વધારે વિચારણાથી શું? આ વ્યતિકર નાગર લોકોને જણાવો, પટહ વગાડો, ઘોષણા કરાવો, જે આ પ્રમાણે – દેવકર્મપરિણામના આદેશથી કેટલાક પણ લોકો વડે આ સ્થાનથી તેમના સંબંધી શેષ સ્થાનોમાંઃકર્મપરિણામરાજાના સંબંધી શેષ સ્થાનોમાં, જવાનું છે. આથી જે આપને ત્યાં=શેષ સ્થાનોમાં, ગમનનો ઉત્સાહ છે તે સ્વયં જ પ્રવર્તી, તેથી=આ પ્રકારની ઘોષણા કરવાથી, શેષ સ્થાનોનું અનુકૂલપણું હોવાથી, અમે મોકળા થયા એ પ્રમાણે માનીને ઘણા લોકો સ્વયં જ પ્રવર્તશે. ત્યારપછી ઘણા લોકો બહાર જવા તત્પર થશે. ત્યારપછી, વિશેષથી તેય સંખ્યાને લઈ જવા યોગ્ય, સંખ્યાને, જોઈને અને તક્તિયોગને પૂછીને અસંવ્યવહારરાશિમાંથી અન્ય સ્થાનોમાં લઈ જવા યોગ્ય સંખ્યાને વિશેષથી જોઈએ અને કોને મોકલવા તે વિષયમાં તક્તિયોગને પૂછીને, તેઓમાંથી=જે નીકળવા તૈયાર થયા છે તેઓમાંથી, જેઓ આમનેeતર્તિયોગને, રુચશે તેટલી સંખ્યાવાળા તેઓને આપણે મોકલશું એ પ્રમાણે અત્યંતઅબોધે મહતમને કહ્યું. મહત્તમ વડે અત્યંતઅબોધને કહેવાયું, હે ભદ્ર ! સ્વયં પણ પરિચિતના વિભાગને તું જાણતો નથી. જે કારણથી આ લોકો વડે ક્યારેય પણ સ્થાનાંતર જોવાયું નથી=અસંવ્યવહારરાશિમાં રહેલા જીવો વડે આ સ્થાનથી અન્ય સ્થાન ક્યારેય

Loading...

Page Navigation
1 ... 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146