Book Title: Updeshpad Granth Part 02
Author(s): Rajshekharsuri
Publisher: Arihant Aradhak Trust

View full book text
Previous | Next

Page 8
________________ // ધરણેન્દ્ર પદ્માવતી સંપૂજિતાય ૐ હ્રીં શ્રીં શ્રી શંખેશ્વર પાર્શ્વનાથાય નમઃ | || શ્રી દાન-પ્રેમ-રામચંદ્ર-હીરસૂરીશ્વરેભ્યો નમઃ || || શું નમ: | પ્રાતઃસ્મરણીય શ્રી હરિભદ્રસૂરિ મહારાજ વિરચિત શ્રુતહેમનિકષ શ્રી મુનિચંદ્રસૂરિ મહારાજ વિરચિત ટીકાસહિત ઉપદેશપદગ્રન્થનો ગુજરાતી ભાવાનુવાદ ભાગ-૨ શુદ્ધાજ્ઞાયોગ अथ शुद्धाज्ञायोगस्यैव माहात्म्यमुपचिन्वन्नाहएत्तो दिट्ठिसुद्धी, गंभीरा जोगसंगहेसुंति । भणिया लोइयदिटुंतओ तहा पुव्वसूरीहिं ॥३६०॥ इतस्त्वित एव शुद्धाज्ञायोगपूर्वकानुष्ठानस्य सानुबन्धत्वाद्धेतोदृष्टिशुद्धिः सम्यग्दर्शननिर्मलता गंभीरानुद्घाटमहानिधानमिव मध्याविर्भूताद्भुतविशेषा योगसंग्रहेषु योगस्य साधुजनानुष्ठानस्य संग्रहाः संग्राहकाः सिद्धान्तालापकास्तेषु द्वात्रिंशत्संख्येषु "आलोयणा निरवलावे आवईसु दढधम्मया" इत्यादिलोकपञ्चकोक्तेषु, इतिः पदपरिसमाप्तौ, भणिता लौकिकदृष्टान्ततः, तथेति तत्प्रकारात् 'पूर्वसूरिभिः' सुधर्मस्वामिप्रभृतिभिः ॥३६०॥ હવે શુદ્ધાશાયોગના જ માહાસ્યની વૃદ્ધિ (કપુષ્ટિ) કરતા ગ્રંથકાર કહે છે ગાથાર્થ–આથી જ પૂર્વસૂરિઓએ તેવા પ્રકારના લૌકિક દાંતથી ગંભીર એવી સમ્યગ્દર્શનની નિર્મલતાનો યોગસંગ્રહમાં ઉલ્લેખ કર્યો છે. ટીકાર્થ–આથી જ= શુદ્ધાજ્ઞાપાલન પૂર્વકનું અનુષ્ઠાન અનુબંધવાળું હોવાથી જ.

Loading...

Page Navigation
1 ... 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 ... 538