Book Title: Suvas 1940 02 Pustak 02 Ank 08
Author(s): Suvas Karyalay
Publisher: Suvas Karyalay

View full book text
Previous | Next

Page 12
________________ ૩૫૪ સુવાસ : માર્ગશીર્ષ ૧૬ अनेन कोदण्डसखेन तीक्ष्णैर्वाणैरसंख्यैः सपदि क्षतामा । सभाजनं वीररसस्य चके को वान संख्येषु विपक्षवीरः ॥ –ધર્મ સર્ગ ૧૭. એક ૫૮, ૧૯, ૬૦. આ લેકમાં દર્શાવ્યા પ્રમાણે પાયવંશજ નરેશને દક્ષિણમાં એકછત્ર રાજ્ય હતું, કોઈ પણ રાજ્ય અને સામને કરી શકતું નહિ. જ્ઞાત થાય છે કે આ નરેશ અરિકેશરી મારવેર્યા છે. બળવાન કે રાજ્યને પરાસ્ત કરી તેણે નિજ રાજ્યને ખૂબ વિસ્તૃત કર્યું હતું મદુરા એની રાજધાની હતી. ચરિત્રનાયક મહાકવિ હરિશ્ચન્દ્રનો જે સમય અને પૂર્વે નિશ્ચિત કર્યો છે, એજ આ નરેશને પણ રાજ્યકાળ છે. દક્ષિણના પાઠયવંશજના ઈતિહાસના અવેલેકનથી એ જ્ઞાત થશે. એ રાજા જૈન ન હતું. વાસ્તે કવિ નિજ પર્તિવરા રાજકુમારીથી એનું વરન નથી કરતા. “એના દુસહ પ્રતાપના પ્રલોભનથી રાજકુમારી એના તરફ આ કૃષ્ટ થઈ અને એનામાં કશે દોષ પણ બતાવી શકી નહિ.” આ શબ્દથી કવિ હરિશ્ચન્દ્રને પિતાના સ્વદેશીય રાજા પ્રત્યે પ્રેમ ઝળકે છે. પણ કવિ જેન છે અને રાજા શૈવ હેવાના કારણે રાજકુમારીના હૃદયમાં એમ વિચાર ઉત્પન્ન કરાવે છે કે એ સર્વ રાજાએ જિનધર્મ બાહ્ય હોવાથી એની સાથે વરવું ઉચિત નથી. મહીમુનો રે ગિનધર્મગાહટ લવવવૃવ તથા વિનુ –ધર્મ ૧૭, ૧૪ અર્થાત અજૈન રાજા જેમ સમ્યબુદ્ધિથી શુન્ય હતા, તેમ એ રાજકુમારીના સ્વયંવરથી પણ શુન્ય રહી ગયા. આ ઉક્તિથી પણ હરિચંદ્ર જૈન અને દક્ષિણાત્ય સિદ્ધ થાય છે. સમુદ્રને મેહન ઠક્કર [ઉપજાતિ] સમુદ્ર ! તારે ઉર કે યુગોથી ધીખી રહ્યા આ વડવાનલે, છતાં તું પ્રેરતે નતમ ઊમિ તને માધુર્ય લૂખાં જીવને ભરી રહ્યો ! ઝિન્દાદિલી એ તવ ધન્ય પ્રેરે મારે ઉરે એવી અદમ્ય ઝંખના કે હું મારી ઉર-વેદના સ ભારી દઈને ઉરમાંજ, ગાને બહાવતે નતમ ઊમિભાવ માધુર્ય લુખાં છવને ભરી રહું ! Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52