Book Title: Suvas 1940 02 Pustak 02 Ank 08
Author(s): Suvas Karyalay
Publisher: Suvas Karyalay

View full book text
Previous | Next

Page 26
________________ ૩૬૮- સુવાસ : માર્ગશીર્ષ ૧૯૯૬ બ્રમક એટલે અંગ્રેજીમાં જેને સ્કુ કહે છે તે. મંત્રાર્ણવકારોએ એક સુંદર વ્યવહારિક દૃષ્ટાંત આપી તેનું વર્ણન કર્યું છે: घंटापथानुसारेण सरणेः परिवर्तनम् । मेरोराहोहणं तावत् भ्रममित्युच्यते बुधैः ॥ १ ॥ ઘાટ જે પ્રમાણે એકાદ ડુંગરની પ્રદક્ષિણા કરતે ઉપર ચડે છે તે પ્રમાણે સરણી (Inclined plane) ધરીની આજુબાજુ ફરે છે તે વખતે તેને શ્રમ કહે છે. સર્વસાધારણ લોકની એક ભ્રામક સમજ એવી હોય છે કે, શાસ્ત્રિય શોધ એટલે ફક્ત ગયા ત્રણસોચારસો વર્ષને મામલો છે. આ કલ્પના કુલાઈ જવાની દૂર કરવાને આ લેખનો ઉદ્દેશ છે. પહેલાંના લકે કંઈ જરૂર નથી ઓછા અદ્ધિમાન નહોતા એ ઓછા બુદ્ધિમાન નહતા એટલું જ જે આનાથી સમજાય તે છે , બસ છે. હવે ૩૦૦૦ વર્ષ પહેલાંનાં યંત્રો આ સંજ્ઞાને પાત્ર થાય એવાં જે સાધનો ચાલુ હતાં તે વિષે થોડી માહિતી આપું છું. ત ' ઉકિતઃ–કુવામાંથી પાણી કાઢવાનું સાધન. એવાં સાધને હજી પણ કેટલેક સ્થળે જણાય છે. ચિત્રાંક ૧ ઉક્તિ - - ઘાણી –દારૂ વગેરે ગાળવા માટે અને તૈલી બિયાંમાંથી પીલીને તેલ કાઢવા માટે જૂના લેકે ચિત્રાંક ૨ માં બતાવ્યું છે એવું દબાણ વાપરતા હતા. ધાણીને બીજો પ્રકાર એટલે રશુપ્રેસ” છે. તેની નીચે તૈલી બિયાં મૂકી દબાવીને તેલ કાઢવામાં આવતું હતું. પાણી કાઢવાને પેચ–એક મત એવો છે કે આ પેચ આકમિડીજે શોધી કાઢયો હશે. બીજે એક મત એ છે કે એવી જાતને પેચ આકમિડી જ પહેલાં ઘણાં વર્ષોથી ચાલુ હતો. અને આકમિડીને તેમાં ફકત સુધારાઓ કર્યા હશે. આ પેચને લીધે ખાણ, વહાણ વગેરેમાં ભરા - - ચિત્રાંક ૨ પાણી કાઢવાને પેચ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52