Book Title: Suvas 1940 02 Pustak 02 Ank 08 Author(s): Suvas Karyalay Publisher: Suvas Karyalay View full book textPage 1
________________ સુવાસ નિયમેાચાજના દર હિંદુ મહિનાના પહેલા અઠવાડિયામાં [ અંગ્રેજી મહિનાની પંદરમી ‘સુવાસ તારીખ લગભગમાં ] બહાર પડશે. સુવાસ કાર્યાલય રાવપુરા; વાદરા ‘સુવાસ’ના નવા કે જૂના ગ્રાહકેા વી. પી. ની રાહ જોવાને બદલે પેાતાનાં નવાં કે બાકી રહેતાં લવાજમે! મનીએ રથી મેાકલાવી આપે એ વધુ હિતવાહી છે. ‘સુવાસ’માં સ્થાન મેળવવા ઇચ્છતા લેખકોએ યાદ રાખવું ઘટે — દરેક વિષયના લેખને માટે ‘સુવાસ'માં સ્થાન છે; પણ તેમાં— તલસ્પર્શતા, ભાષાશુદ્ધિ ને કલા એ અનિવાર્ય અંગેા છે. અભ્યાસપૂર્ણ છતાં સર્વગ્રાહ્ય, સુવાચ્ય તે સરળ લેખાને પ્રથમ પસંદગી મળશે. જોડણી સંબંધમાં વિદ્યાપીઠના કાશને અનુસરવું. સ્વીકાર્ય લેખેાની દશેક દિવસમાં પહેાંચ અપાશે. બાકીના લેખા, સાથે ટપાલખર્ચ મેાકલાવેલ હશે તેા, તે જ મુદતમાં પાછા મેાકલાવી દેવામાં આવશે. ‘સુવાસ’માં કવિતાનું સ્થાન ધણું જ મર્યાદિત છે. સત્ત્વહીન લેખા, વાર્તાઓ કે કવિતાઓનું ટપાલમાં આવી પહોંચતું અહેાળું પ્રમાણ કાર્યાલયને ભારરૂપ થઈ પડે છે અને લેખકને પણ તે ખર્ચમાં ઉતારે છે. એ બધાથી લેખા અમને બચાવી લે એવી આશા રાખીએ છીએ. લેખક, ગ્રાહક અને સહાયક [ મિત્ર કે વાચક ] એ ત્રણે કાઇપણ સામયિકનાં આવશ્યક અંગા છે. એ ત્રણેના માર્ગ વધારે સરળ બને અને એ ત્રણે એકમેકને તેમજ માસિકને મદદ રૂપ થઈ પડે એ ગણતરીએ, પ્રાથમિક ભૂમિકારૂપે, અમે એ ત્રણેનાં ખાસ મંડળાની સ્થાપના કરી છે. લેખકમંડળ— ‘સુવાસ’ના અત્યારસુધીના અંક્રામાં જે લેખકનાં એછામાં એછાં પંદર પાનાં પ્રગટ થયાં હશે તે દરેકને સભ્ય ગણી શકાશે. નવા લેખક્રેમાંથી જેએ એમાં જોડાવા ઈચ્છતા હૈાય તેમણે તે સંબંધી પત્ર સાથે પેાતાને મનપસંદ વિષય પર એક સુંદર લેખ અમને લખી માકલાવવા. એ લેખ યથાયાગ્ય જણાતાં તે ‘સુવાસ’માં પ્રગટ કરવામાં આવશે અને લેખકને, જરૂરી પત્રવ્યવહાર પછી, ‘લેખકમંડળ'માં સ્થાન અપાશે. એ મંડળ વધુમાં વધુ પચીશ લેખક્રાનું અનશે અને તેમાં જુદા જુદા વિષયના નિષ્ણાતાને જ સ્થાન અપાશે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.comPage Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 ... 52