Book Title: Suvas 1940 02 Pustak 02 Ank 08
Author(s): Suvas Karyalay
Publisher: Suvas Karyalay

View full book text
Previous | Next

Page 28
________________ TITUTI TITUTILIT GREER ૩૭૦ - સુવાસ : માર્ગશીર્ષ ૧૯૯ કાલ-માપકે –આ અરસામાં, એક જ તત્વ ઉપર પણ જુદી જુદી જાતનાં કલા માપકે અસ્તિત્વમાં હતાં. સત્તરમી સદીના મધ્યભાગ સુધી જલ-ઘડિયાળે ઘણાં જ જોકપ્રિય હતાં. હજી પણ હિંદુસ્તાનમાં મંગલ કાર્યપ્રસંગે ઘટિકાયં વપરાતાં જોવામાં આવે છે. મલાયામાં એવા જ પ્રકારનાં ઘટિક-યંત્રો હજી ચાલુ છે. ત્યાં પિત્તળની વાડકીને બદલે કાચલીઓ વપરાય છે. ઉપર વિવિધ પ્રકારનાં કાલ-માપકે કહ્યાં છે તેની થોડી માહિતો એવી છે કે કેટલાકમાં ટકોરા પડતા, કેટલાકમાં ઠરાવેલ વખત થાય એટલે ઘંટનાદ થતો. હવે એવા એક કાલ-માપકની રચના તપાસીએ. ( જુઓ ચિત્રાંક ૪) એક ઊભા પીપડામાં સાધારણ થોડા ઓછા વ્યાસને લાકડીને કકડો તરત હોય છે. આ કકડાની વચ્ચોવચ્ચ એક ગોળ દંડ બેસાડેલે હેઈ, ને હાને છેડે એક ઢીંગલી હોઈ તેના હાથમાંની લાકડીથી વખત દર્શાવવામાં આવતો.પીપમાં ઉપરના ભાગમાંથી પાણીની એકસરખી ધાર પડતી રાખવામાં આવે છે. પાણીની ધાર એકસરખી પડે માટે જે વાસણમાંથી પીપમાં પાણી પડે છે તેની પાણીની ઊંચાઈ પ્રમાણે ધાર ઓછીવતી ન થાય તે માટે કરેલી યોજના સુંદર જણાય છે. અરબસ્તાનમાં તે ચાલુ હતી. સાર્વજનિક ટાંકીઓ અથવા સંડાસમાં પાણીમાં તરતી એવી પોલી ધાતુની ગેળીઓની, જોઈએ ચિત્રાંક ૪ કાલ-માપક તેટલું જ પાણી આપવા માટે જે યોજના હેય છે, તેના જ જેવી વેજના આવી રીતનાં કાલ-માપમાં હોય છે. (ચિત્રાંક ૪ માં પીપડાની ડાબી બાજુએ ઉપલીમેર છૂટા શબ્દો જુઓ.) કમિક માર્ગદર્શિક:-માર્યક્રમણ કેટલું થયું એ બતાવનારાં ક્રમિક માર્ગદર્શકે આ વખતે અસ્તિત્વમાં હતાં. [અનુસંધાન પૃ. ૩૬૬]. વ્યવસ્થામાં સહકારી ધોરણ ઉપર વ્યાપારની, ઉદ્યોગની કે ઉત્પાદનની યોજના અને નિયમન કરવામાં આવે છે. છઠા પ્રકારની વ્યવસ્થામાં વિકાસનું છેલ્લું પગથિયું ભરાતું હોય તેમ લાગે છે. આ વ્યવસ્થા રાષ્ટ્રના સમગ્ર ઉદ્યોગ, વ્યાપાર, ઉત્પાદન તથા આર્થિક જીવનને સરકારને હસ્તક કરી દે છે. સમસ્ત પ્રજાના આર્થિક જીવનની ચાવી રાજયને હસ્તક આવે છે. આ પ્રથા તરફ દુનિયાનાં ઘણાંખરાં રાષ્ટ્ર વળતાં જાય છે. આ પ્રથાના ગર્ભમાં સમાજવાદી વ્યવસ્થાનાં બીજ રહેલાં છે. –જે વ્યવસ્થાના આવિર્ભાવમાં જગતના આર્થિક કલ્યાણનું સેનેરી સ્વપ્ન રહેલું છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52