Book Title: Sutrarth Muktavali Part 02
Author(s): Vijaylabdhisuri, Vikramsenvijay Gani
Publisher: Labdhibhuvan Jain Sahitya Sadan

View full book text
Previous | Next

Page 11
________________ • સૂર્ય-ચંદ્ર-જંબુદ્વીપ પ્રજ્ઞપ્તિની વાતો. • આલોચના, પ્રતિક્રમણ, નિંદા, ગઈ, ખરાબ વિચારોનો નાશ, વિશુદ્ધિ આદિ ન કરનારનું વર્ણન. • અન્યતીથિકોનું મંતવ્ય તથા તેનું નિરાકરણ. ચતુર્થ સ્થાન, ઉદ્દેશ-૪ • ૪ અન્ય ક્રિયાથી સિદ્ધિગતીની પ્રાપ્તિ • ૪ પ્રકારનો સંયમ, ૪ પ્રકારનો ત્યાગ, ૪ પ્રકારની અકિંચનતા, ૪ પ્રકારનો ક્રોધ, ૪ પ્રકારનું ગણિત. • ૪ સૂર્ય, ચંદ્ર, ૪ પ્રકારના પ્રવાસી, ૪ પ્રકારના આહાર તથા ૪ પ્રકારની ગતિનું વર્ણન. • શુદ્ધ-અશુદ્ધ પરિણત મનનું વર્ણન તથા સત્ય-અસત્યનું વર્ણન. પંચમ સ્થાન, ઉદેશ-૩ • ૫ મહાવ્રત, ૫ અણુવ્રત, ૫ અતિશય, ૫ કરણ, ૫ અસ્તિકાય, આદિનું વર્ણન. • ઉપચયન, બંધ, ઉદીરણા, વેદના નિર્જરા તથા પુદ્ગલની વાતો. • પદ્મપ્રભ આદિ ૧૪ પરમાત્માના એક જ નક્ષત્રમાં થયેલ ૫ કલ્યાણકની વાતો. ષષ્ઠ સ્થાન, ઉદ્દેશ-૧ • ગણમાં રહેવા યોગ્ય ૬ પ્રકારના અણગારની વાત. • પૃથ્વી, આદિ ૬ કાયોની ગતિ-અગતિ, ૬ દિશાઓમાં જીવોની ગતિ-અગતિ, ૬ સ્થાનોમાં પાપકર્મની વેદના તથા ૬ પ્રાદેશિક સ્કંધોનું વિશદ વર્ણન. સપ્તમ સ્થાન, ઉદ્દેશ-૧ • સાધુને ગણમાંથી કાઢવાના ૭ કારણોનું વર્ણન. • સંઘ વ્યવસ્થા, સ્વરમંડલ તથા ૭ પ્રાદેશિક સ્કંધ પુદ્ગલોની વાત. અષ્ટમ સ્થાન, ઉદેશ-૧ • એકાકી વિહાર પ્રતિમાના યોગ્ય ૮ પ્રકારના અણગારની વાત. • ૮ પ્રકારની યોનિયો બતાવી એ ૮ સ્થાનોનું વિસ્તૃત વર્ણન. • આઠ પ્રાદેશિક સ્કંધ તથા પુદ્ગલોની વાત.

Loading...

Page Navigation
1 ... 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 ... 586