________________
૧૫
જિનસ્તુત ]
स्तुतिचतुर्विशतिका
સ્પષ્ટીકરણ જન્મ-મરણની વેદના–
આ સંસારમાં જન્મ અને મરણના દુઃખ આગળ બીજું કઈ દુઃખ હિસાબમાં નથી. જન્મ-સમયે જે દુઃખ થાય છે તેને શાસ્ત્રકારો નીચે મુજબ ચિતાર રજુ કરે છે –
જેમ કારીગર રૂપાના વાળાને યંત્રમાંથી ખેંચી કાઢી લાંબો કરે છે, તેમ ચેનિદ્વારા જીવને બહાર આવવું પડે છે. વિશેષમાં સર્વદા સુખમાં ઉછરેલા સેળ વર્ષની ઉમ્મરના તરૂણના કેળના ગર્ભ જેવા સુકેમલ દેહમાં, રમે રેમમાં અગ્નિમાં ખૂબ તપાવેલી સે થેંચવાથી જે વેદના થાય, તેના કરતાં આઠ ગણી વેદના ગર્ભવાસમાં થાય છે અને વળી આના કરતાં પણ અનન્ત ગણી વેદના જન્મ-સમયે અનુભવવી પડે છે.
આ હકીકત પ્રવચન-સારોદ્ધારની વૃત્તિમાં સંસાર-ભાવનાના અધિકારમાં આપેલા નીચેના પદ્ય ઉપરથી પણ જોઈ શકાય છે.
"रम्मागर्भसमः सुखी शिखिशिखावर्णाभिरुचैरयः___ सूचीभिः प्रतिरोमभेदितवपुस्तारुण्यपुण्यः पुमान् । यद् दुःखं लभते तवष्टगुणितं स्त्रीकुक्षिमध्यस्थिती सम्पयेत तदप्यनन्तगुणितं जन्मक्षणे प्राणिनाम् ॥"
–શાર્દૂલ આવી સ્થિતિમાં પ્રાણીઓ જન્મ-મરણથી કંટાળે, એમાં નવાઈ શું? આને લીધે તે એક કવિ કહે છે કે
"पुनरपि जननं पुनरपि मरणं
पुनरपि जननीजठरे शयनम् । इह संसारे भयदुस्तारे
જયારે પણ કુદરે! ”
महामानस्याः स्तुति:
दधति ! रविसपत्नं रत्नमाभास्तभास्वत्
नवधनतरवारिं वा रणारावरीणाम् । गतवति ! विकिरत्याली महामानसीष्टान् अव घनतरवारिं वारणारावरीणाम् ॥ २८ ॥ ७॥
-मालिनी
૧૪