________________
૨e સ્તુતિચતુર્વિશતિકા
૧૭ શ્રીન્યુ- ' અને છે એને ચાર હાથ છે. એના જમણા બે હાથ વરદ અને પત્રથી વિધિ છે, જ્યારે એના ડાબા બે હાથ તે બીરા અને ખેટકઢાલ)થી અલંકૃત છે. એને સંસાનું વાહન છે. આ વાતની નિર્વાણ-કલિકા પણ સાક્ષી પૂરે છે. કેમકે ત્યાં કહ્યું છે કે
" तथा पुरुषदत्ता कनकावदातां महिषीवाहनां चतुर्भुजां वरदासियुक्तदक्षिणकरां मातुलिङ्गखेटकयुतवामहस्तां चेति." આ સંબંધમાં આચાર-દિનકર શું કહે છે તે પણ જોઈ લઈએ. ત્યાં કહ્યું છે કે
"खड्गस्फराक्तिकरद्वयशासमाना
मेघामलैरिभपदुस्थितिभासमाना। जात्यार्जुनप्रमतनुः पुरुषामदचा
भद्रं प्रयच्छतु सतां पुरुषामदत्ता ॥"