________________
૮િ૦
હતુતિચતુર્વિશતિકા [ ૨૩ શ્રીપાઅથત રટયા દેવીને ચાર હાથ છે. તેમાં તે એક હાથમાં પગ રાખે છે અને બીજો હાથ ઊંચે રાખે છે, જ્યારે બાકીના બે હાથે સર્ષ અને વરદથી વિભૂષિત છે. વળી તેને સિંહનું વાહન છે અને તે ગૌરવર્ણ છે. આ સ્વરૂપ તે આ પવમાં વર્ણવેલા વૈદ્યા દેવીના સ્વરૂપથી ભિન્ન છે. ત્યારે શું આ પદ્યમાં આપેલું સ્વરૂપ અસત્ય છે એ પ્રશ્ન ઉદભવે છે. આના સમાધાનમાં સમજવું કે આચાર-દિનકરમાં તે દેવ-દેવીઓની સ્તુતિ કરતી વેળાએ એક સ્થલે (પત્રાંક ૧૫૦–૧૫૧ ) તે શોભન-સ્તુતિના પદમા પદ્યનું ટાંચણ કરેલું જોવામાં આવે છે, તે પછી અત્ર ભિન્નતા દષ્ટિ–ગોચર થાય તેથી કંઈ અત્ર વર્ણવેલું સ્વરૂપ અસત્ય સિદ્ધ થતું નથી. વિશેષમાં પ્રમાણભૂત ગ્રન્થ તરીકે લેખાતે અને વળી પ્રાચીન એ નિર્વાણ-કલિકા નામને ગ્રન્થ આ વાતની સાક્ષી પૂરે છે. કેમકે ત્યાં કહ્યું છે કે
"तथा वैरोट्यां श्यामवर्णामजगरवाहनां चतुर्भुजां खगोरगालङ्कृतदक्षिणकरां खेटकाहियुत्तवामकरां चेति"
અર્થાત (સોળ વિદ્યા-દેવીઓ પૈકી એક) વૈરટયા દેવીને શ્યામ વર્ણ છે. અને તેને અજગરનું વાહન છે. વળી તેને ચાર હાથ છે. તેના જમણા બે હાથ પગ અને સર્ષથી અલંકૃત છે, જ્યારે તેના ડાબા બે હાથ તે ઢાલ અને સર્પથી વિભૂષિત છે.