________________
જિનરતુત ] स्तुतिचतुर्विंशतिका
૨૭૯ ત્યાં કહ્યું છે કે – ____ 'धरणस्स णं भंते ! नागकुमारिंदस्स नागकुमाररनों कति अग्गमहिसीओ पन्नत्ताओ ? । अज्जो ! छ अग्गमहिसीओ पत्नत्ताओ, तंजहा-इला सुक्का सदारा सोदामणी इंदा घणविज्जुया, तत्थ णं पगमेगाए देवीए छ छ देवीसहस्सा परिवारो पन्नत्तो."
આ ઉપરથી જોઈ શકાય છે કે ઇલા, શુક, સદારા, સૌદામિની, ઈન્દ્રા અને ઘનવિદ્યુતા એ ધરણેન્દ્રની છ અગ્ર-મહિષીએ છે. આમાંથી એક અગ્ર-મહિષીની અવ કવિરાજે સ્તુતિ કરી હેવી જોઈએ, પરંતુ ટીકાકાર તે ધરણેન્દ્રની અગ્ર-મહિષીથી વૈયા દેવી સમજવાનું સૂચવે છે. તે શું વૈરેશ્યા આ છ અગ્ર-મહિષીઓમાંથી કેઈનું નામાન્તર છે અને તેમ હેય તે તે કેનું છેએ પ્રશ્ન ઉદ્ભવે છે. સાથે સાથે એ પણ પ્રશ્ન વિચારવાની આવશ્યકતા છે કે કેટલાક હતુતિતેત્રમાં અને ખાસ કરીને સેનપ્રશ્ન (ઉ. ૨, પ્ર. ૧૧૨)માં પાવતીને ધરણેન્દ્રની મુખ્ય પત્ની તરીકે ઉલ્લેખ છે તેનું કેમ? શું પાવતી એ પણ કોઈક અગ્ર–મહિષીનું નામાન્તર છે? આ પ્રશ્નના ઉત્તર સાધનના અભાવે હું આપી શકતા નથી. વરેચા દેવીનું સ્વરૂપ
આ શોભન-સ્તુતિના શ્રીમાન ધનપાલ પ્રમુખ વિવિધ ટીકાકારે અત્ર વૈરેટિયા દેવીની સ્તુતિ જ્યનું સૂચવે છે, તેથી આ વાત માન્ય કરીને તેમજ પદ્માવતીનું સ્વરૂપ આ પદ્યમાં આપેલા વર્ણન સાથે નહિ મળતું આવતું હોવાથી વૈયા દેવીનું આચાર-દિનકરના ૧૬૩મા પત્રાંકમાં આપેલું સ્વરૂપ અત્ર વિચારવામાં આવે છે. ત્યાં કહ્યું છે કે–
"खड्गस्फुरत्स्फुरितवीर्यवदूर्ध्वहस्ता
सद्दन्दशूकवरदापरहस्तयुग्मा। सिंहासनाऽब्जमुदतारतुषारगौरा વૈચાડાથમિથાઇરતુ શિવાય દેવી ” –વસન્તક
૧ સંસ્કૃત છાયા–ધરાચ મત! નાયુમાર્ચ નાગુમાર/ચ શાઃ શાહિદ प्रज्ञप्ताः । आर्य ! षड् अयमहिष्यः प्रज्ञप्ताः, तद्यथा-इला शुक्रा सदारा सौदामिनी इन्द्रा घनविद्युता, तत्र एकैकाया देव्याः षद् षड् देवीसहस्राणि परिकराः प्रज्ञप्ताः।
૨ સ્થાનાંગસૂત્રના ૩૬૧મા પત્રાંકમાં આપેલાં નામમાં ભિન્નતા છે.
૩ પદ્માવતીનું બીજું નામ વૈરેટયા હોય એમ કહી શકાય તેમ નથી, કેમકે નીચે મુજબને ઉલ્લેખ મળી આવે છે –
"ॐ श्रीपार्श्वनाथाय विश्वचिन्तामणीयते ही धरणेन्द्रवैरोट्यापद्मावतीदेवीयुताय ते।"