________________
२१० તુતિચતુર્વિસારિકા
[२२ श्रीमમાતલિ સારથિએ પિતાના કુળને સંહાર થતી વેળાએ પણ ઉપેક્ષા કરવી તે ચુત નથી એમ પ્રભુને કહ્યું. તેથી પ્રભુએ ધ વિના પૌરંદર રામને શંખ ફુ અને તેમ કરીને જરાસંધના સૈનિકનાં હાંજા ગગડાવી નાખ્યાં. વિશેષમાં તેમણે માતલિ સારથિને પિતાને રથ રણભૂમિમાં ભમાડવાને હુકમ કર્યો અને તે વખતે તેમણે બમણ-વૃષ્ટિ કરીને કેઈકનાં ધનુષ્ય કાપ્યાં તે કેઈકની દવા છેદી, તે કેઈકના રથ ભાંગ્યા, તે કેઈના મુકુટ તેડ્યા. આ પ્રમાણે પ્રભુએ એકલાએ જ એક લાખ મુકુટધારી રાજાઓને ભગ્ન કરી દીધા. પરંતુ પ્રતિવાસુદેવને વધ તો વાસુદેવને હાથેજ થાય છે એવી મર્યાદા હેવાથી એને તેમણે વધ કર્યો નહિ. અંતમાં આ કાર્ય કૃષ્ણ કર્યું, એ કહેવાની કંઈ હવે જરૂર રહેતી નથી.
जिनश्रेण्याः स्तुतिः
प्राब्राजीजितराजका रज इव ज्यायोऽपि राज्यं जवाद् ___ या संसारमहोदधावपि हिता शास्त्री विहायोदितम् । यस्याः सर्वत एव सा हरतु नो राजी जिनानां भवायासं सारमहो दधाव पिहिताशास्त्रीविहायोऽदितम् ॥ ८६ ॥
-शार्दूल.
टीका प्रात्राजीदिति । प्राब्राजीत् । प्रव्रज्या अग्रहीत् । 'जितराजका' वशीकृतराजसमूहा । 'रज इव ' रेणुमिव । 'ज्यायोऽपि ' प्रशस्यमपि । 'राज्यं ' राजव्यापारम् । 'जवान' वेगात् । 'या'।'संसारमहोदधावपि । भवमहार्णवेऽपि । 'हिता' श्रेयस्करी । शास्त्री शिक्षयित्री। 'विहाय । त्यक्त्वा । ' उदितं ' प्राप्तोदयम् । ' यस्याः ' । सर्वत एव' समन्तादेव । 'सा'। 'हरतु ' अपनयतु । 'नः' अस्माकम् । 'राजी' परिपाटिः । 'जिनानां ' अर्हताम् । 'भवायासं । संसारखेदम् । 'सारमहः। महाई तेजः । 'दधाव वेगात् प्रससार । 'पिहिताशास्त्रीविहायः' पिहिताः-स्थगिताः आशास्त्रियो-दिग्वनिताः विहायो-व्योम च येन तत् । ' अदित' अखण्डितम् । या राज्यं विहाय प्रव्राजीत् यस्याः सारमहः सर्वत एव दधाव, सा जिनानां राजी भवायास हरतु नः इत्यन्वयः॥८६॥
૧ આ પ્રમાણે તીર્થંકર પણ રણ-સંગ્રામમાં ભાગ લઈ શકે છે, તે પછી તેને પ્રવર્તાવેલ જૈન ધર્મ યાને
અહિંસાનું શિક્ષણ તે જગને બાયલા બનાવે છે એમ કહેવું તે ક્યાં સુધી ન્યાય ગણાય વારૂ ૨ શ્રીકૃષ્ણ હવે પછી બારમા તીર્થંકર થનાર છે, જોકે હાલમાં તે તેઓ ત્રીજી પાતાલમાં યાને ત્રીજી
નરકમાં છે એમ જેને માને છે.