________________
સ્તુતિચતુવિંશતિકા '
૨૦
[ ૧૮ શ્રીઅર ફગારિત (ઘાટન =નાશ કરેલ. સારા કેલાહળ સહિત, શબ્દાયમાન. ઉન્નતિનભંગદં=નાશ કર્યો છે–અન્ત | wા (મુ) ૪)=મધુર.
આ છે જન્મ અને વૃદ્ધાવસ્થાને જેણે સ્ટિક(૧) કલહ, કંકાસ; (૨) કલિ (યુગ). એવા.
અપરિતાપ-દૂર કર્યા છે કલહ અને સંતાપ નમામિ (ધવ ન=નમું છું.
અથવા કલિને સંતાપ જેણે એવા. અહં (મૂળ અક્ષ્મદ્ ) હું.
રા =ભયંકર. વાઇરછ કલાહી,
| શાળવા=ભયંકર કૃત્યને નહિ કરનારા.
લેકાર્થ જિનવરેને વન્દન
સમરત - વિજ્ઞાનાદિક) કળાના સમૂહથી યુક્ત એવી, વળી ત્યાગ કર્યો છે અભિમાનને જેણે એવી, તથા (ઊંચે સ્વરે સ્તુતિ કરતી હોવાથી) કેલાહળે કરીને યુકત એવી તેમજ (મધુર સ્વરે કરીને) મધુર એવી સુર–શ્રેણિ જે (જિનેન્દ્ર-સમુદાય)ની સમવસરણમાં ચારે દિશામાં સ્તુતિ કરતી હતી, તે રકત હસ્તવાળા, પુણ્યને આપનારા, વળી નાશ કર્યો છે જન્મ અને જરાને જેણે એવા, તેમજ વળી દૂર કર્યા છે કંકાસ અને સંતાપ [ અથવા કલિ ( યુગ)ને સંતાપ ] જેણે એવા, વળી ભયંકર કૃત્યથી વિમુખ તેમજ નષ્ટ થઈ છે વિપત્તિઓ જેનાથી [ અથવા જેની ] એવા તે જિનેન્દ્ર-સમુદાયને હું પ્રણામ કરું છું.”–૭૦
સ્પષ્ટીકરણ પધ-વિચાર– - આ પદ્યના પ્રથમ ચરણમાંનાં ઘણાં ખરાં પદ સકારથી શરૂ થાય છે એ અને આના દ્વિતીય તેમજ ચતુર્થ ચરણમાં “વસ્ત્રાછાશસ્ત્રાપઢતા” શબ્દ ખૂબીથી વાપરવામાં આવ્યા છે એ આ કલેકની ચમત્કૃતિમાં વધારો કરે છે.
વિશેષમાં “દ્વિપદીના લક્ષણના સંબંધમાં જે એમ ઉલેખ કરવામાં આવ્યો હતો કે બીજા અંકવાળો યાને પહેલ વહેલે ચાર માત્રાવાળે ગણ કયાં તે જગણ હોવો જોઈએ અથવા તે તેના ચારે અક્ષર લઘુ હોવા જોઈએ એમાંને દ્વિતીય વિકલ્પ આ પદ્યના તૃતીય ચરણું
૨ ૧ ૧ ૨ | . . . ૨ ૨ | ૧ ૧ ૨ ૧ ૧ ૨ | - - - तं जि न रा ज वि स र मुज् झा सि त जन् म ज रं | न माम् य हं
ज ग –ઉપરથી જોઈ શકાય છે. ૧ સમવસરણને સ્વરૂપ સારૂ ૮૪ મા શ્લોક તરફ દષ્ટિપાત કરો. ૨ સામુદ્રિક શાસ્ત્રમાં સંપુરૂષોનાં હસ્ત અને ચરણ રક્ત વર્ણવ્યાં છે.
૩ જૈન શાસ્ત્રમાં પણ કૃત, દ્વાપર, નેતા અને કલિ એમ ચાર યુગે તેમજ તે કેટલાં કેટલાં વર્ષોના છે એ વિષે ઉલ્લેખ છે. જુઓ ભગવતી,
૪ આવી હકીક્ત ૭રમાં પદ્યનાં દ્વિતીય અને ચતુર્થ ચરણેને પણ લાગુ પડે છે. અત્રે એ ઉમેરવું અનાવશ્યક નહિ ગણુય કે “દ્વિપદીને છઠ્ઠો ગણુ ચાર લઘુ અક્ષરવાળે પણ હોઈ શકે એ વાતને ચરિતાર્થ કરનારું એક પણું મધ આ કાવ્યમાં નથી.