________________
२४४
સ્તુતિચતુર્વિશતિક [२० श्रीमुनिसुव्रतહોય છે, ત્યાં ત્યાં અગ્નિ હોય છે એ વાતનું અર્થાત્ ધૂમમાં અગ્નિની વ્યાપ્તિ હેવાનું સ્મરણ થયું. આમ થયા બાદ આ સ્થળે અગ્નિ હૈ જોઈએ એવું અનુમાન થઈ શકે છે. આ ઉપરથી જોઈ શકાય છે કે સાધનનું દર્શન અને સાધનમાં સાધ્યની વ્યાપ્તિ હોવાનું સ્મરણ એ બંનેથીજ અનુમાન થઈ શકે છે.
આ અનુમાનના પણ પ્રત્યક્ષની માફક સ્વાર્થનુમાન અને પરાર્થનુમાન એમ બે પ્રકારે પડે છે. બીજાના સમજાવ્યા વિના પિતાની જ મતિપૂર્વક સાધન યાને હેતુ દ્વારા જે અનુમાન કરાય છે તે “સ્વાથનુમાન” છે, જ્યારે બીજાને સમજાવવાની ખાતર પંચાવયવી કે દશાવયવી હેતપ્રયોગપૂર્વક જે રજુ કરવામાં આવે છે તે “પરાથનુમાન” છે. ઉપચારથી આ હેતુ–પ્રયોગને 4g मनुभान' वामां आवे छे.
અત્રે એ ઉમેરવું અનાવશ્યક નહિ ગણાય કે ચાર્વાક દર્શન અનુમાન પ્રમાણુ સ્વીકારતું નથી, કેમકે તે તે ફક્ત પ્રત્યક્ષ પ્રમાણને જ પ્રમાણભૂત ગણે છે (જુઓ ન્યાયકુસુમાંજલિ, तृतीय २५४, २० १,१०). श्रीगौरी-संस्तवः
अधिगतगोधिका कनकरुक् तव गौर्युचिता
ङ्कमलकराजि तामरसभास्यतुलोपकृतम् । मृगमदपत्रभङ्गतिलकैर्वदनं दधती
कमलकरा जितामरसभाऽस्यतु लोपकृतम् ॥ ८० ॥ २० ॥
टीका अधिगतेति । ' अधिगतगोधिका ' अधिगता-प्राप्ता गोधा-देववाहनविशेषो यया सा। अत्र स्वार्थे कन् । 'कनकरुक् ' सुवर्णच्छविः । 'तव ' भक्तः । 'गौरी' मौर्याख्या देवता । 'उचिताईं। उचिता-योग्या अङ्कग-लाञ्छनानि यस्य तत् । 'अलकराजि' कुरुलोल्लासि । 'तामरसभासि । पद्मद्युति । ' अतुलोपकृतं' स्वकान्तिसंविभागप्रदानादिना अतुलं-असदृशं उपकृतं-उपकारो यस्य तत्, अथवा अतुलं यथा भवत्येवं उपकृतं-उपकारे स्थितम् । ' मृगमदपत्रभङ्गतिलकैः' मृगमदेन(दस्य )-कस्तूरिकाया ये पत्रभङ्गतिलकाः-पत्रच्छेदोपलक्षितविशेषकाः तैः । ' वदनं ' आस्यम् । 'दधती' बिभ्राणा । ' कमलकरा' कमलं करे यस्याः सा, अथवा कमलवत् करावस्याः इति । 'जितामरसभा' जिता-निष्पभीकृता रूपनेपथ्यप्रागल्भ्यादिभिः अमराणां सभा यया सा । 'अस्यतु ' क्षिपतु, अथवा अस्यतु-विनाशयतु । ' लोपकृतं ' लोपो-विनाशस्तं करोतीति लोपकृत् प्रतिपक्षादिस्तम् । मृगमदपत्रभङ्गतिलक कृत्वा उचिताडू वदनं दधती गौरी तव लोपकृतं अस्यतु इति सम्बन्धः ॥ ८॥