SearchBrowseAboutContactDonate
Page Preview
Page 313
Loading...
Download File
Download File
Page Text
________________ ૨e સ્તુતિચતુર્વિશતિકા ૧૭ શ્રીન્યુ- ' અને છે એને ચાર હાથ છે. એના જમણા બે હાથ વરદ અને પત્રથી વિધિ છે, જ્યારે એના ડાબા બે હાથ તે બીરા અને ખેટકઢાલ)થી અલંકૃત છે. એને સંસાનું વાહન છે. આ વાતની નિર્વાણ-કલિકા પણ સાક્ષી પૂરે છે. કેમકે ત્યાં કહ્યું છે કે " तथा पुरुषदत्ता कनकावदातां महिषीवाहनां चतुर्भुजां वरदासियुक्तदक्षिणकरां मातुलिङ्गखेटकयुतवामहस्तां चेति." આ સંબંધમાં આચાર-દિનકર શું કહે છે તે પણ જોઈ લઈએ. ત્યાં કહ્યું છે કે "खड्गस्फराक्तिकरद्वयशासमाना मेघामलैरिभपदुस्थितिभासमाना। जात्यार्जुनप्रमतनुः पुरुषामदचा भद्रं प्रयच्छतु सतां पुरुषामदत्ता ॥"
SR No.006285
Book TitleStuti Chaturvinshatika Sachitra
Original Sutra AuthorN/A
AuthorHiralal R Kapadia
PublisherAgmoday Samiti
Publication Year1926
Total Pages478
LanguageHindi
ClassificationBook_Devnagari
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy