________________
જિનસ્તુતય: ]
स्तुतिचतुर्विंशतिका
૧૩૯
દેવાથી પરિવૃત્ત ] એવી, વળી ફુલ અને પત્રથી યુક્ત એવા વિશાળ વૃક્ષરૂપી ઉત્તમ અમ્ર ઉપર સ્થાપ્યા છે હસ્ત જેણે એવી તથા રક્ત કમલ ઉપર આરૂઢ થયેલી એવી માનવી ( દેવી ) આ પૃથ્વી ઉપર જયવંતી વ.”—૪૦
સ્પષ્ટીકરણ
માનવી દેવીનું સ્વરૂપ
· મનુષ્યની માતા તુલ્ય તે માનવી ’ એમ માનવી શબ્દથી સૂચિત થાય છે; આ પણ એક વિદ્યા-દેવી છે. એના નીલ વર્ણ છે અને એના હાથ વૃક્ષ વડે શાલે છે. વિશેષમાં કમલ એ એનું વાહન છે. આ સંબંધમાં નીચેના શ્તાક વિચારવા અનુચિત નહિ ગણાય. તેમાં કહ્યું છે કે—
"नीलाङ्गी नीलसरोजवाहना वृक्षभासमानकरा । मानवगणस्य सर्वस्य मङ्गलं मानवी दद्यात् ॥
ܙܕ
—આચાર્૦ પત્રાંક ૧૬૨.
આ દેવીનું વિશિષ્ટ સ્વરૂપનિર્વાણુ-કલિકા ઉપરથી જોઇ શકાય છે, કેમકે ત્યાં કહ્યું છે કે
*
' तथा मानवीं श्यामवर्णी कमलासनां चतुर्भुजां वरदपाशालङ्कृत दक्षिणकररामक्षसूत्रविटपालङ्कृतवामहस्तां
"
નેતિ ” અર્થાત્ આ દેવીને ચાર હાથ છે. તેના જમણા એ હાથ વરદ અને પાશ વડે શાલે છે, જ્યારે ડાબા બે હાથ તા જપ-માલા અને વૃક્ષની શાખા વડે શાલે છે.