Book Title: Siddhhemchandra Shabdanushasan Laghuvrutti Vivran Part 01
Author(s): Chandraguptavijay
Publisher: Mokshaiklakshi Prakashan
View full book text
________________
આદેશ થયો છે. અર્થક્રમશઃ- હે સુવિહિત સાધુ! હું તમારું શરણું સ્વીકારું છું. હે સુવિહિત સાધુ! મારું રક્ષણ કર પરિણા
पादायोः २।१।२८॥
| નિયત પરિમાણ છે જેનું એવા માત્રા અથવા અક્ષરોના સમુદાયને પાદ કહેવાય છે. આયદિ છન્દોના શ્લોકનો પાદ માત્રાપિડ સ્વરૂપ હોય છે. અને અનુષ્ટ્રમ્ આદિ ઇન્દોના શ્લોકનો પાદ વર્ણઅક્ષરના પિણ્ડ સ્વરૂપ હોય છે. ચાર પાદવાલો શ્લોક અને પ્રથમ બે પાદ તથા ચરમ બે પાદવાલો શ્લોકનો પૂર્વાર્ધ અને ઉત્તરાર્ધ હોય છે. પદથી પરમાં રહેલા - પાદની શરુઆતમાં રહેલા સુખ અને ને વત્ અને ન વગેરે આદેશ થતા નથી. ‘વીરો विश्वेश्वरो देवो युष्माकं कुलदेवता। स एव नाथो भगवान् अस्माकं પાપનાશન: અહીં પદથી પરમાં રહેલા અને દ્વિતીય અને ચતુર્થ પાદના આદિમાં રહેલા પુખાનું અને ગર્ભાવ ને ‘વાઇ[-- ર' થી વસ્ અને ન આદેશની પ્રાપ્તિ હતી, તેનો આ સૂત્રથી નિષેધ થવાથી વહૂ અને હું આદેશ થયો નથી. અર્થ- વિશ્વના સ્વામી એવા વીર ભગવાન્ તમારા કુલદેવતા છે; તેજ તારણહાર ભગવાન અમારા પાપના નાશક છે. પારિતિ ?િ = આ સૂત્રથી ઉપર જણાવ્યા મુજબ પદથી પરમાં રહેલા એવા પાકની શરુઆતમાં જ (પાદના મધ્યમાં કે અન્તમાં નહિ) રહેલા યુદ્ધ અને કર્મ ને વ અને નર્ વગેરે આદેશ થતો નથી. તેથી ‘પાનું वो देशनाकाले जैनेन्द्रा दशनांशवः। भवकूपपतज्जन्तुजातोद्धरणरज्जवः।। અહીં પદની પરમાંના પાકની મધ્યમાં રહેલા પુખાન ને વત્ આદેશ ઉપર જણાવ્યા મુજબ થાય છે. અર્થ - ભવસ્વરૂપ કૂવામાં પડતા એવા પ્રાણીઓના ઉદ્ધાર માટે દોરી સમાન, શ્રી જિનેશ્વર દેવો સમ્બન્ધી દેશના સમયના દાંતના કિરણો તમારું રક્ષણ કરે૨૮
१८६